રાજ્ય માટે આગામી દિવસો ખુબ જ ભારે, આ વિસ્તારોમાં સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડશે… સાથે સાથે દરિયામાં ભારે પવન…

રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં ભારે પવન ફુગાવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેના કારણો બાદ મોટાભાગના દરિયા માં ત્યારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે પવનની ગતિ એક હોઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવા અપીલ પણ કરી છે આગાહીના પગલે તંત્રને પણ એલર્ટ આપવામાં આવ્યું છે પાંચમી જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હાવ મ વિભાગે આગાહી પ્રમાણે વલસાડમાં સૌથી વધુ વરસાદ વરસી શકે એવું અનુમાન કરો મારી રહ્યું છે.

આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ડીઝલ બે ફોન પણ ખાઈ શકાય છે આગામી બે દિવસ માટે એટલે કે ૨૯ જૂન અને 30 મી જુને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ૨૯ જૂન ભરૂચ સુરત નવસારી અમરેલી ભાવનગર 24 તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને 30 જુલાઈ વલસાડ પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા સુરત ભરૂચ નવસારી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જો મળી રહી છે.

આ સાથે વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે અને તમે ધમાકેદાર રીતે બેટિંગ કરશે રાજ્યમાં વિભાગે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કઈ છે.

તમને જણાવી દઈએ કે પહેલી જુલાઈથી જ રાજ્યમાં ભારે પવન સાથે હતી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે જાફરાબાદ લાઈટ હાઉસમાં પણ ત્રણ નમૂનો સિગ્નલ આપવામાં આવ્યું છે જ્યારે દરિયાઈ બોટ વિસ્તારોમાં માછીમારોને દરિયો ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કેમ અત્યારે દરિયામાં નોર્મલ કરંટ પણ જોવા મળ્યો છે ત્યારે ચેતવણી આપીને અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી આખું તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદ વિશે વાત કરીએ તો અમદાવાદમાં હલકા વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બફારા જેવું ભેજનું પ્રમાણ સવારે 75% જોવા મળ્યું હતું જ્યારે સાંજે 71% નોંધાયું હતું, અમદાવાદમાં હાલ મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ શકે છે જ્યારે હવામાન અંગે માહિતી કરતી એ અમદાવાદમાં આગામી બે દિવસ અને ભારે ગરમી રહે તેવી સંભાવના નહિવત કરી છે જ્યારે ગુરુવારથી લઈને શનિવાર દરમિયાન અમદાવાદમાં મધ્યમ વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *