અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે NDRF ની ટીમોને તૈનાત કરી, આ વિસ્તારો માટે આગામી દિવસો ભારે…

રાજ્યમાં પાંચ દિવસ ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાં વિભાગ એ આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચેતવણી ના ભાગ સ્વરૂપ એન ડી આર એફ ટીમો અત્યારે તૈયાર કરવામાં આવી છે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છ એનડીઆરએફ ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

જવાબ એન ડી આર એફ ના ડેપ્યુટી કમાન્ડેડ જણાવ્યું કે એન ડી આર એફ ની ત્રણ ટીમો એ હાલ આનંદ મોકલી દેવામાં આવી છે જ્યારે નવસારી ગીર સોમનાથ જિલ્લામાં બચાવો અભિયાન પણ ચાલી રહ્યા છે અને છ સ્ટીમોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે સાથે સાથે સુરત અને બનાસકાંઠા વિસ્તારમાં એક એક ટીમ ગોઠવી દેવામાં આવી છે.

જ્યારે રાજકોટ વિસ્તારમાં ત્રણ એનડીઆરએફ ટીમો ને ગાંધીનગરમાં બે એનડીઆર રૂટી મોમ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં વરસાદ નું જોર વધવાનું છે અને હવામાં વિભાગે પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને એટલા માટે સાવચેતી રૂપ કોઈ નુકસાન ન થાય તે માટે હવામાં વિભાગના અધિકારીઓ પણ આની નોંધ લીધી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના નિષ્ણાંતો ના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 3 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છ દિવ દમણ ત્યાં વરસાદ નોંધાયો હતો.

રાજ્યના અન્ય વિસ્તાર જેવા કે અમરેલી દ્વારકા પોરબંદર તાપી ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ચારથી પાંચ દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વડોદરા નવસારી ભરૂચ સુરત વલસાડ જવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

તમને જણાવી દઈએ કે એનડીઆરએફ ની ટીમ રવિવારના રોજ બોરસદ તાલુકાના એક ગામમાંથી એક વ્યક્તિનો મૃતદેહ કબજે કર્યો હતો જ્યારે ગુરુવાર નહીં રાત્રે ભારે વરસાદને લઈને અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ એન ડી આર એફ કબજે કર્યા છે, તમને જણાવી દઈએ કે બોરસદ તાલુકામાં કલાકોના સમયમાં જ 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં પાણીના ગરકાવ થઈ ચૂક્યા હતા.

Leave a Reply

Your email address will not be published.