આગામી ચાર દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર, જાણો કયા કયા વિસ્તારમાં મેઘરાજા તબાહી મચાવશે…

છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ રાજ્યમાં વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત આગામી ચાર દિવસ મેઘરાજા રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકામાં વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવ્યું છે, રાજ્યના કેટલાક વિસ્તારમાં અત્યારે ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટ અમરેલી ભાવનગર જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાવશો કે તેવી શક્યતા છે જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી ડાંગ જેવા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

મિત્રો અત્યારે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી અત્યારે જાહેર કરવામાં આવી છે, બીજી તરફ ખેડા આણંદ બોટાદમાં પણ વરસાદની એક્ટિવિટી અત્યારે સક્રિય થઈ છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે બીજી તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી પંચમહાલ મહીસાગર માં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે અને મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાય છે કે પીવી શક્યતા છે.

હવામાન વિભાગ સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસને લઈને વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી નથી પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *