આખું અઠવાડિયું સમગ્ર રાજ્યમાં વરસાદનું કેવું રહશે જોર જાણો, અમદાવાદમાં કેવો રહેશે વરસાદ જાણો એક ઝટકે…

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર ના દિવસે છોટે ઉદેપુર નર્મદા સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના નહિવત છે પરંતુ રાજ્યમાં સાર્વત્રિક સામાન્ય ઝાપટા થી લઈને સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે.

આ સિઝનનો સારામાં સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે ત્યારે સુરત નવસારી ડાંગ વલસાડ તાપી જવા વિસ્તારોમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 15 જુલાઈ સુધીના વરસાદની વાત કરીએ તો ત્યાં આ સીઝનનો 71% જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

જેમાં સૌથી વધારે વરસાદ વલસાડમાં વરસ્યો છે જ્યાં 81% વરસાદની નોંધણી થઈ છે અને સમગ્ર વિસ્તારમાં તારાથી સર્જાઈ ગઈ હતી બાદમાં નવસારીમાં 79% વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ પડતા વલસાડ અને નવસારી જિલ્લામાં તો પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ હતી અને રસ્તાઓ ઘરમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હાઇવે ઉપર પણ પાણી ભરાઈ હતા હાઈવેને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ સીઝનના વરસાદ હતો છેલ્લા કેટલાય વર્ષોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

અમદાવાદની વાત કરે તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી છૂટા છવાયા વરસાદ પડી રહ્યો છે અને વરસાદી ઝાપટાને કારણે ગરમીના બફાર અને પ્રમાણ પણ ઘટ્યું છે અરબી સમુદ્રમાંથી પ્રેમાનંદ સક્રિય થયેલું લો પ્રેસર સોમવાર ઉપર પછી મધ્યપ્રદેશની આસપાસ પાંચ વર્ષ શક્યતા જણાવવા રહી છે અને આથી શહેરમાં બે દિવસ મધ્યમ થી લઈને સારા વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહે છે.

20 જુલાઈ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ છે તેવું હવામાન વિભાગ કેવું છે લો પ્રેશર અને કારણે આગામી 24 કલાક કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *