લેખ

રાજકોટમા ભક્તિ કરવાની ઉંમરે હવસનો કીડા સળવળ્યો, કોમળ બાળકી સાથે વરૂ જેવા સંબંધીએ કર્યું ગંદું…

આજનો જમાનો સાઇન્સ અને આધુનિક જમાના નો યુગ છે અને ટેકનોલોજી ની યુગ ગણાય છે સાથે લોકો જૂની રૂઢિ થી બદલી ને નવી પેઢી અમલ મા મૂકે છે. આગળ વાત કરીએ તો અમુક લોકો જે પોતાના વિચારો થી બાજ નાથી આવતા. જેમ કે માટી ઉમરના(બુઢ્ઢા) લોકો પણ શારીરિક સંબંધો બાંધવા માટે ઉત્સુક હોય  છે પણ ક્યારેક જે  ભાન ભૂલી જય છે જેમ કે રાજકોટ બનેલો કિસ્સાની વાત કરીએ તો…

સરધારના હલેન્ડા ગામે રહેતા રવજી ભીખા સોલંકી ઉ.૫૫ નામના બુઢ્ઢાએ ગામની જ નવ વર્ષની બાળકીને રસ્તામાં આંતરી બાહોપાશમાં લઈ વસ્ત્રો ફાડી નાખી બિભત્સ કુચેષ્ટાઓ કરી હોવાનો કિસ્સો આજીડેમ પોલીસમથકે નોંધાયો છે. પોલીસે આરોપીને સકંજામાં હવસનું ભુત ઉતારી કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે.

બપોરે કુદરતી હાજતેથી પરત ફરી રહી હતી ત્યારે ગામમાં રસ્તામાં નરાધમ રવજીએ બાળકીને બોલાવીને અટકાવી હતી. બાળકીને બાહોપાશમાં ઝકળીને વસ્ત્રો ફાડવા લાગ્યો અને શારિરીક છેડછાડ કરવા લાગ્યો હતો. અન્યો આવી ચઢતા બુઢ્ઢાને પકડીને ત્યાંજ મેથીપાક આપ્યો હતો. પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ દોડી ગઈ હતી. બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે નરાધમને સકંજામાં લીધો હતો.

બાળકી ત્રણ બહેન, બે ભાઈમાં ચોથા ક્રમે છે. તપાસનીસ પી.એસ.આઈ. એમ.એમ. ઝાલાના જણાવ્યા મુજબ આરોપી ભોગ બનનાર બાળકીના દુરના કૌટુંબી મોટાબાપુ થાય છે. આરોપી પરિણીત છે. તેણે પોતાને હવસનો કીડો સળવળતા આવું કૃત્ય કરી બેઠો હોવાનું કથન કર્યું હતું.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *