સમાચાર

મોટા બાપા જ બન્યા હેવન, પોતાની જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચરીને બનાવી દીધી ગર્ભવતી અને હવે…

ગુજરાતમાં હવે ખૂબ ખરાબ દિવસો આવી ગયા છે અને તેમાં પણ ઘરની મહિલાઓ અને દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી ઘરના જ વ્યક્તિઓ દ્વારા ઘર ની દીકરીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે. અને તેમાં પણ તેઓ હેવાનિયતની હદ વટાવી નાખે છે એવું જ એક કિસ્સો સામે આવ્યો છે તેમાં એક કિશોરીને તેના મોટા બાપુએ હવસનો શિકાર બનાવી હતી અને તેને ગર્ભવતી બનાવી હતી આમ જ્યારે તે કેસરી એ બાળકને જન્મ આપ્યો ત્યારે તે હેવાન મોટાબાપુનું બધું જ કૌભાંડ બહાર પડ્યું હતું.

તેને કિશોરી સાથે શું કર્યું હતું તેની પણ સમગ્ર માહિતી મળી ગઈ હતી. સમગ્ર પિતા ને મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશની એક સગીરા બે દિવસ પહેલા જ ગોંડલ તાલુકાના હડમતાડા ગામે એક કિશોરી પોતાના કાકા કાકી પાસે મજૂરીકામ આવી હતી અને તે તોડી ને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેના કાકી તેને દવાખાને લઈ ગયા હતા અને ત્યાં જ ડોક્ટરે જણાવ્યું હતું કે આ કિશોરી ગર્ભવતી છે અને આમ આ વાતની સમગ્ર જાણ પોલીસને થતાં જ તેને તેના મોટાબાપુ પર શક ગયો હતો.

કિશોરીએ જણાવ્યું હતું કે તેના મોટા બાપુ એ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.. એક પંદર વર્ષની કિશોરીએ તંદુરસ્ત બાળકીને ગોંડલની એક સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. આમ પોલીસને સમગ્ર માહિતી મળતા જ તેમને મધ્ય પ્રદેશમાં રહેતા તેના કાકા આવ્યા તેના ઉપર દુષ્કર્મ આચર્યું છે એવી માહિતી મળી હતી.

કિશોરીએ સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી અને તેને પોલીસને કહ્યું હતું કે તેના પિતાનું સાત વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું તેની માતા કોઈ બીજા પુરુષ સાથે ભાગી ગઈ હતી. આમ તેની માતા તેને પોતાની સાથે લઈ જતા તે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. અને તે દરમિયાન તેના કાકાએ તેની સાથે સમયનો લાભ જોતા જ દુષ્કર્મ આચર્યું હતું. અને તેના કારણે આ કિશોરી ગર્ભવતી બની ગઈ હતી.

જ્યારે આ કિશોરીએ સમગ્ર હકીકતની જાણ પોલીસ ને કરી હતી ત્યારે પોલીસ પણ સમગ્ર હકીકત સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. આમ તરૂણીએ આપેલી માહિતી મુજબ પોલીસે તેના મોટા કાકાની ધરપકડ કરી લીધી હતી. અને તેને જેલમાં ધકેલી દીધો હતો.અત્યારે તરુણીનું ધ્યાન તેના કાકા કાકી રાખી રહ્યા છે. અને તેની બાળકીને જવાબદારી પણ તેના કાકા કાકી એ લઈ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.