લેખ

રમત રમતમાં ભાઈ કરતો રહ્યો તેની જ બહેન પર ત્રણ વર્ષ…

આજે જેમ જેમ મનોરંજનનાં માધ્યમ વધી રહ્યા છે તેમ અને હિંસાની ઘટનાઓ પણ વધી રહી છે. કેટલાક લોકો વાસનાની આગમાં એટલા અંધ થઈ જાય છે કે તેઓ કોઈ પણ ની ગરિમાનું ધ્યાન રાખતા નથી. નશામાં આવા લોકોની ક્રૂરતાની વાતો ઘણીવાર વાંચવા અને જોવામાં આવે છે. આવી જ એક વ્યક્તિએ તેની સગી બહેન સાથે જે કર્યું તે ઊંઘ ઉડાડી દે તેવું છે. માસૂમ બહેનને વર્ષો સુધી રમવાના બહાને તેની વાસનાનો શિકાર બનાવતો રહ્યો. ઇંગ્લેન્ડમાં રહેતી સેરેન (નામ બદલાવેલ છે.) પર ત્રણ વખત ગુજાર્યો હતો. તેની સાથે બીજા કોઈએ નહીં પરંતુ તેના સગા ભાઈ દ્વારા માત્ર 9 વર્ષની ઉંમરે ગુજાર્યો હતો.

મારો ભાઈ માઈકલ વેર (નામ બદલાવેલ છે.) રાક્ષસ છે. રમતના બહાને તેણે મારા પર ગુજાર્યો હતો. સેરેને કહ્યું કે જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે તે મારી સાથે રમવાના બહાને મને એક અલાયદા સ્થળે લઈ ગયો હતો. તે પછી તેણે મારી આંખો બંધ કરવાનું કહ્યું, જ્યારે મેં આંખો ખોલી હતી, તે સમયે તે મારા પર પડેલો હતો અને મારા અને તેના શરીર ઉપર કાપડા ન હતા. તેવી જ રીતે, તેણે મારી ઉપર 3 વર્ષ ગુજાર્યો હતો.

તે મારી સાથે શું કરે છે તે સમજી ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ગયું હતું. મારી સંપૂર્ણ યુવાની તણાવ અને હતાશામાં ગઈ છે. મારું શિક્ષણ પણ બરબાદ થઈ ગયું હતું અને હું મારા જીવનમાં કંઈ કરી શકી નહીં. સેરેન તેના ભાઈ પર કેસ કર્યો છે. જે બાદ કોર્ટે તેને દોષી ગણાવી જેલમાં મોકલી આપ્યો હતો. સેરેને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તે ત્યારે કઈ પણ સમજવા અસમર્થ હતી. તેની સાથે શું બની રહ્યું છે તેનો ભાઈ આ બધું શું કરી રહ્યો છે તેના વિશે પોતે કઈ પણ જાણતી નહોતી.

તેને લાગ્યું કે આ રમત છે. તેથી તેનો ભાઈ કહેતો ત્યારે બંને એકાંત સ્થળે જઈને આ જ રમત રમતા હતા. પોતે નાની હતી તેથી ના સમાજ હતી તેથી કઈ પણ સમજી શકી નહોતી. તેને જ્યારે આ બધું જ સમજાયું ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. વધુ વિગતો આપતા તેણે કહ્યું હતું કે આ ઘટના પછી તેની જિંદગી સાવ બદલાઈ ગઈ હતી. પોતે જ્યારે એ સમજી કે તેનો પોતાનો જ સગો ભાઈ તેની સાથે આવું ખરાબ કામ કરી રહ્યો છે ત્યારે તેને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. તે સાવ તૂટી ગઈ હતી.

તે ઘણા સમય સુધી સમજી શકી જ નહોતી. અને આ જે કઈ બન્યું છે તેના પર વિશ્વાસ કરી શકી નહોતી. તેથી જ્યારે તેણે આ જાણ્યું ત્યારે તે એકલી રહેવા લાગી હતી. અને પોતાને એક રૂમમાં બંધ કરીને રહેવા લાગી હતી. પોતે રાત્રે પણ જાગી જતી ત્યારે ડરી જતી હતી. અને ઉઠતી કે તેને યાદ આવતું ત્યારે તે રડતી હતી. પોતે એ જ સમજી શકતી નહોતી કે પોતાનો જ ભાઈ તેની સાથે આવું પણ કરી શકે. પછી તો પોતાના લાડલા ભાઈ પ્રત્યે તેને ઘણી નફરત થઈ ગઈ હતી. તે તેનું મોઢું પણ જોવા માંગતો નહોતી. તે યુવતીએ વધુમાં કહ્યું કે આ ઘટના પછી તેની જિંદગી સાવ બદલી ગઈ હતી. તેને જીવવામાં પણ રસ રહ્યો નથી. આ એવી ઘટના છે જેને તે આખી જિંદગી ભુલાવી શકશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *