અમેરિકામાં પણ અત્યારે કમો જ કમો થઈ રહ્યું છે, અમેરિકામાં કિર્તીદાન ગઢવી ના ચાલુ ડાયરામાં કમા ને આપી એટલા ડોલરની ભેટ કે આંકડો જાણીને તમે પણ ચોંકી જશો…
હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં કમો બધાને ખૂબ જ મોજ કરાવી રહ્યો છે જો કોઈ જગ્યાએ ડાયરો હોય અને તેમાં ન હોય તો ડાયરામાં રોનક ન આવે, કમો અત્યારે ફક્ત ગુજરાતમાં જ નહીં દેશ વિદેશમાં ફેમસ થઈ ગયો છે અમેરિકામાં પણ કમો અત્યારે એટલો જ પ્રખ્યાત થઈ ગયો છે જેના કારણે અમેરિકામાં કિર્તીદાનનો ડાયરા વખતે કમાને ડોલરમાં ભેટ મળી હતી.
અમેરિકાની ધરતી ઉપર કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો જેમાં ડાયરા વચ્ચે કમા ની ગેરહાજરી હોવા છતાં પણ એક ગુજરાતી ભાઈએ કમા ને યાદ કરીને ડોલરમાં ફેટ આપી હતી કિર્તીદાન ગઢવી ના આ કાર્યક્રમમાં કોઠારીયા ના કમા ને યાદ કરીને ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. અમેરિકામાં રહેતા ગુજરાતી હરિભાઈએ કમાને યાદ કરીને 10-20 ડોલર કે 100-200 ડોલર નહીં પરંતુ 500 ડોલરની ભેટ કમાને આપી હતી.
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ તો માનસિક રીતે દિવ્યાંગ એવા કમા ને એક ડાયરામાં કિર્તીદાન ગઢવી એ ડાન્સ કરતા જોયો હતો અને બાદમાં કિર્તીદાન ગઢવી આ ડાયરામાં જ કમા ને ભેટ સ્વરૂપે થોડાક રૂપિયા પણ આપ્યા હતા અને ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પ્રખ્યાત બન્યો હતો અને કમાણી લોક ચાહના પણ વધી ગઈ હતી.
ત્યારથી સોશિયલ મીડિયામાં કોઠારીયા ના નામનો કમાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કમો અત્યારે કોઈ સેલિબ્રિટી થી કમ નથી, કિર્તીદાન સાથે નો વિડીયો સૌપ્રથમવાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને તે વિડિયો ધૂમ મચાવી દીધી હતી, આજે કમો એટલે કમલેશભાઈ દલવાડી સોશિયલ મીડિયા ઉપર રોકસ્ટાર બની ગયો છે.
View this post on Instagram
જો કમાણા પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો કમો ઉર્ફે કમલેશ જે મૂળ કોઠારીયા ગામનો નિવાસી છે તેના પિતાનું નામ નરોત્તમભાઈ છે નરોત્તમભાઈ ને ત્રણ દીકરા પૈકી કમો જે સૌથી નાનો છે કમો જન્મથી જ માનસિક રીતે દિવ્યાંગ હોવા છતાં પણ માતા-પિતાએ તેને ઉછેરમાં સહેજ પણ કચાશ રાખી ન હતી, કમો નાનપણથી જ ધાર્મિક અને સેવાભાવી સ્વભાવ પણ ધરાવે છે જો કે તેના જ કારણે અત્યારે કમો એટલો ફેમસ થઈ ગયો છે કે ફક્ત રાજ્યમાં જ નહીં દેશ-વિદેશમાં પણ લોકો તેને યાદ કરીને ભેટ આપી રહ્યા છે.