જીવતા જીવ ભગવાન દેખાય ગયા, બે મહિલા એક સાથે ચાલતી ટ્રેનમાં ચઢવા જઈ રહ્યા હતા અને પછી થયું એવું કે… -જુઓ વિડિયો

દેશમાં અનેક વાર રેલવે સ્ટેશન ઉપર ચડતી ઉતરતી વખતે કે પછી ધક્કા મૂકી કે અન્ય કોઈ કારણોને કારણે અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે અને આવા જ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થતા હોય છે. કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી લોકલ ટ્રેનમાં મહિલાનો પગ લપસ્યો હતો અને ટ્રેનમાંથી અચાનક જ….

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદ એક્સપ્રેસ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પરથી સવારમાં 8.40 કલાકે ટ્રેન ઉપડી હતી અને ત્યારે એક મહિલા કોચ નંબર ત્રણમાં પેસેન્જર રૂપિયા દોડતી ટ્રેન ઉપર ચડવાનો પ્રયાસ કરી રહી હતી અને ત્યાં જ મહિલાનો પગ લક્ષી પડ્યો હતો.

અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં મહિલાનો પગ ફસાઈ જતા જોઈને સામેથી આવતા મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક દોડીને મહિલાને ખેંચી લીધી હતી અને તેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. યાત્રીઓની એક ભૂલને કારણે આખું જીવન જોખમમાં જતું રહેતું હોય છે. મહિલાનો પગ લપસતા પગ ટ્રેન અને પ્લેટફોર્મની બચાવી લીધો હતો પરંતુ મહિલા કોન્સ્ટેબલ મંદાકિની પરમાર ને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

ઉપર જવા માટે વિડીયો પ્રમાણે તમે જોઈ શકો છો કે કેવી રીતે બે મહિલાઓ ટ્રેન પર ચડવા જઈ રહી હતી પહેલી મહિલા ટ્રેન ઉપર ચડી ગઈ અને બાજુ બીજી મહિલા ટ્રેડ ઉપર ચડતા સમયે પોતાનો પગ લપસતા પગ પ્લેટફોર્મ વચ્ચે આવી રહ્યો હતો અને બાદમાં મહિલા કોન્સ્ટેબલ અને અન્ય લોકોએ મદદ કરતા તેને ખેંચી લીધી હતી જેથી મહિલાનો જીવ બચી ગયો હતો.

આ મહિનાની ઉંમર અંદાજિત ૩૬ થી ૩૭ વર્ષની છે અને તે મધ્યપ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટનામાં મહિલા ને કોઈ પણ જાતની ઈજા પહોંચી નથી. કાલાપુર રેલવે સ્ટેશન પર આ સમગ્ર ઘટના ક્યારે થઈ હતી અને અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *