બોલિવૂડ

રિયા સેનના બિકિની વાળા ફોટા તો એકલામાં જ જોજો -MMS વાઈરલ થયા પછી તો…

પ્રખ્યાત બંગાળી અભિનેત્રી અને મુનમુન સેનની પુત્રી અને અભિનેત્રી રિયા સેન પણ 40 વર્ષની ઉંમરે, પોતાને એવી રીતે જાળવી રાખી છે કે કોઈ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે. જે ખુબ જ સારી વાત છે.રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ હોટ પિક્ચર્સથી ભરેલું છે.

તમને જણાવી દઈએ કે, રિયાનું નામ અક્ષય ખન્ના સાથે પણ સંકળાયેલું છે, વિખ્યાત લેખક સલમાન રશ્દી પણ એટલું જ નહીં, 2007 માં બિગ બોસ 4 માં હાજરી આપનાર અશ્મિત પટેલ અને રિયા સેનનું અફેર ઇન્ટરનેટ પર અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ તે ચર્ચાનો વિષય બન્યું હતું. જે તેમના ચાહકો જાણતા જ હશે..આ વીડિયોને હોટલના રૂમમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દંપતી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. જોકે બંનેએ તેને બનાવટી ગણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

એવું કહેવામાં આવે છે કે અશ્મિતે તેની ઓળખ બનાવવા માટે આ વીડિયો અપલોડ કર્યો હતો.રિયા સેને તેની અભિનયની શૈલી બોલિવૂડથી લઈને ટોલીવુડની ફિલ્મોમાં ફેલાવી દીધી છે. જે ખુબ જ મોટી વાત છે. સેનની આ તસવીરો ગોવાની છે. આ તસવીરો માં 40 વર્ષની રિયાનો બિકિની અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોઈને રિયાની ઉમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છેરિયા ની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

ખુબ રિએક્શન પણ આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે રિયા સેન બોલીવુડથી લઈને ટોલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. જો કે રિયા સેન લાંબા સમયથી મોટા પડદેથી દૂર છે. રિયા સેન છેલ્લે વર્ષ 2017માં એક શોર્ટ ફિલ્મ Lonely Girl માં જોવા મળી હતી. 2017માં જ તેણે શિવમ તિવારી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રિયાએ ફિલ્મોથી અંતર જાળવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

અત્રે જણાવવાનું કે રિયા સેને પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 1991માં કરી હતી. બાળ કલાકાર તરીકે તેની પહેલી ફિલ્મ Vishkanya હતી. ત્યારબાદ તેણે આઠ વર્ષનો બ્રેક લીધો અને 1999માં ફિલ્મ તાજ મહેલ આવી. જે એક તમિલ ફિલ્મ હતી. અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ સ્ટાઈલ હતી. 2001માં આ આ ફિલ્મ રિલીઝ થઈ.જે ખુબ જ હિટ પણ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *