લેખ

રોજ સંભોગ કરવાના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો…

જો તમને લાગે છે કે સેક્… ફક્ત મજા માટે કરવામાં આવે છે તો આ ખબર તમારા માટે છે. સેક્… ન ફક્ત તમને સારી ઊંઘ આવે છે. તનાવથી રાહત મળે છે. કેલરી બર્ન થાય છે. પરંતુ કેટલાક એવા કારણો છે જેને લઇને તમારે રોજ સેક્… કરવું જોઇએ. એક શોધમાં આ વાત સામે આવી છે તે મહીનામાં એક વખત સેક્… કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સેક્… કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે

નિયમિત રીતે સેક્… કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે. પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો. સેક્…થી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સેક્… કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.

જો માથામાં દુખાવો તમારાસેક્… ન કરવાનું બહાનું છે તો એવું ન કરો. મથામાં દુખાવો થતો હોય તો સેક્… કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે.

ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે તે લોકો ઓછું સેક્… કરનારની તુલનામાં વધારે જીવે છે. પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખનાર હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સેક્… કરવાથી વધે છે. આ હોર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે.

સેક્… કરતા સમયે હૃદયની ગતિ વધી જાય છે અને તમારી કોશિકાઓને તાજુ લોહી પહોંચાડે છે. જેની સાથે શરીરમાંથી ટોક્સિન પણ બહાર નીકાળે છે. સેક્…ની તરત બાદ સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. જે તમારી સતર્કતા વધારે છે સાખે સ્વસ્થ રાખે છે. જો જિમ જવું તમારા માટે મુશ્કેલ કામ છે તો ફિટ અને શેપમાં રહેવા માટે રોજ સેક્… કરીને તમારી કમરને શેપમાં રાખી શકો છો. અડધા કલાક સેક્…થી 80 કેલરી બર્ન થાય છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *