દરિયામાં નહાતી નહાતી પ્રીતિ ઝિન્ટા રોમેન્ટિક થઈ ગઈ અને અભિનેત્રી કરી નાખ્યું એવું કે…
બોલીવુડ ફિલ્મોથી આજે ભલે પ્રીતિ ઝિન્ટા દૂર છે પરંતુ સોશિયલ મીડિયામાં હજુ પણ તે એક સ્ટાર તરીકેની છાપ ધરાવે છે instagram પર તેના ફ્રેન્ડ્સ નો જમાવડો જોવા મળે છે પ્રીતિ ઝિન્ટા instagram પર એવી શાનદાર તસવીરો પોસ્ટ કરતી હોય છે કે ફ્રેન્ડ્સ તો એક બે ઘડી જોતા જ રહી જાય છે અને વૈભવી જીવન પણ પ્રીતિ ઝિન્ટા જીવે છે.
View this post on Instagram
અત્યારે તાજેતરમાં જ તેને પોતાના પતિ સાથે એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી, બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આવું નામ ધરાવે છે જે પોતાની એક્ટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવી ચૂકી છે હાલમાં પ્રીતિ ઝિન્ટા પોતાના પતિ સાથે વેકેશનનો આનંદ લઈ રહી છે.
View this post on Instagram
જે દરિયા કિનારે ખાસ કરીને તબાહી મચાવતા અવતારમાં જોવા મળે છે પ્રીતિ ઝિન્ટા બેશક બોલીવુડ ફિલ્મમાંથી અત્યારે દૂર થઈ ગઈ છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર હજી પણ ચારે તરફ છવાઈ છે પ્રીતિ ઝિન્ટા પોતાના પતિ જીલ ગુડઈફની સાથે પોતાની બીજ તસવીરો શેર કરી હતી, પ્રીતિ ઝિન્ટા એવી કાતિલ તસ્વીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હતી કે જોનારા બધા જ લોકો ઘાયલ થઈ ગયા હતા.
View this post on Instagram
પ્રીતિ ઝિન્ટા બીચ પર પોતાના પતિ સાથે રોમેન્ટિક થઈ ગઈ હતી મિત્રો તમને જણાવી દીધું પ્રીતિ ઝિન્ટા હે 29 ફેબ્રુઆરી 2016 જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા જે અભિનેત્રી કરતા ૧૦ વર્ષ નાનો છે તાજેતરમાં જ બંને પોતાના જોડવા બાળકો નામ માતા પિતા બન્યા છે જે બંનેની તસવીર પણ અભિનેત્રીએ શેર કરી છે.