સાળાએ જ બનાવીને પતાવી દીધો, પતિનો નીતરતો દેહને ખોળામાં લઈને પત્ની ધ્રુસકાભેર રડવા લાગી અને બોલી, હું પ્રેગનેટ છું હવે ક્યાં જઈશ… Gujarat Trend Team, August 27, 2022 ગુજરાતમાં અત્યારે ખૂબ જ આવનારી ઘટના સામે આવી રહી છે જ્યાં સાળાએ જ પોતાના બનાવીની હત્યા કરવાની ઘટના જોવા મળી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોટણવડ ગામ પાસે સાંજના સમયે એક ખતરનાક ખૂની ખેલ ખેલાયો હતો જ્યાં બહેન સ્નેહા રાઠવા પ્રેમ લગ્ન કરતા ભાઈ સચિન રાઠવા અકળાયો હતો અને જેના કારણે પોતાના બહેનના ઘરમાં જ ઘૂસીને બનાવીને પતાવી દેવાના ઘટના અત્યારે ચર્ચા થઈ છે. એટલું જ નહીં બંદૂકના પાછળના ભાગથી બનેવીના ચહેરા પર અનેક વાર પ્રહારો પણ કર્યા જ્યાં સુધી બનેવી નું મૃત્યુ ન થયું ત્યાં સુધી તે તેના ચહેરા અને માથા ઉપર બંદુકના પાછળના ભાગથી મારતો જ રહ્યો નજર સામે જ સુનિલના મોતથી પત્ની સ્નેહા અત્યારે ભાંગી પડી છે અને પતિના લોહી નીકળતા દેહ અને ખોળામાં લઈને ધ્રુષ્કાભેર રડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્નેહાએ જણાવ્યું કે હું અને મારા પતિ સુનિલ દહીં લેવા ગયા ત્યારે ઘરે આવતા હતા અને ભાઈ સચિન અમને જોઈ રહ્યો હતો એ બાદમાં અમે બંને ઘરે જમવાનું બનાવતા હતા ત્યારે દસ-પંદર મિનિટમાં જ અમે કઈ વિચારીએ તે પહેલા સચિન ઘરમાં ઘૂસી ગયો અને કંઈ પણ બોલ્યા કાર્યા વગર સુનિલને ગોળી મારી દીધી હતી. હું બીજા વાડામાં હતી એટલે બચી ગઈ. હું પ્રેગનેટ છું એટલા હું ત્યાં જઈ શકે નહીં ગોળી વાગી એટલે સુનિલ ત્યાં ને ત્યાં જ બેસી ગયો ભાઈ સચિને બંદૂકના પાછળના ભાગથી સુનિલને માથા ઉપર અનેક પ્રહાર કર્યા જ્યાં સુધી માથું ફૂટી ન આવ્યું ત્યાં સુધી તેણે પ્રહાર કરવાનું ચાલુ જ રાખ્યું જ્યાં સુધી સુનિલે અંતિમ શ્વાસ ના લીધે ત્યાં સુધી ભાઈએ તેને ચહેરા અને માથા ઉપર મારવાનું ચાલુ રાખ્યું હતું. અને આટલું જ કહેતા સ્નેહા ના ઘરે ડુમો ભરાઈ આવ્યો હતો. સમાચાર