લેખ

સાળીને કામના બહાને લઈ ગયો અચાનક જ જીજાજીનો ભાઈ આવી ને સાળીને આપ્યું લીંબુ પાણી અને…

એક સગીરા સાથે કાળો જાદુ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અને આ કરનાર પણ કોઈ બીજો નહિ પરંતુ તેની બહેનનો દિયર છે. માનવ જાતને કલંક લગાવતી આ ઘટના વિશે વાંચો વિસ્તારથી. તાજેતરમાં જ શાજાપુરથી ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, દુલ્હન બનેલી મોટી બહેન સાથે સાસરામાં આવેલી 15 વર્ષિય સગીરા સાથે તેની બહેનના જ દિયરે ગુજાર્યો છે.

હા, પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરા પર મેલીવિદ્યા કરી હોવાની પણ વાત કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટના શાજાપુર જિલ્લાના શુજાલપુર સિટી પોલીસ સ્ટેશન હેઠળ ગામના જંગલમાં બની હતી અને હાલમાં જ આ મામલે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે, ગામ રાયપુરના યુવકના લગ્ન 19 તારીખે ગણેશ મંદિર ખજરાના ઇન્દોરમાં ગુંજારી જિલ્લામાં ધાર નિવાસી યુવતી સાથે થયા હતા.

તે જ સમયે આ કેસમાં લગ્ન પછી, ઈન્દોરથી વહુની 15 વર્ષની નાની બહેન પણ રાયપુર આવી હતી. અને પોલીસને કરેલી ફરિયાદ મુજબ, વિતેલા દિવસે સાંજના સમયે મોટી બહેનનો સગીરાને કોઈ બહાને ખેતરમાં બનેલ મકાનમાં લઈ ગયો હતો. તે પછી,ત્યાં કોઈ બાબા હોવાની અને મેલીવિદ્યાની વાત સામે આવી છે. આ કિસ્સામાં, એવું જણાવવામાં આવ્યું છે કે સગીરાની સામે લીંબુ કાપીને તેને ચા આપવામાં આવી હતી, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી અને તે પછી સગીરા સાથે તેની ભાભીના દિયરે ગુજાર્યો હતો અને આ ઘટનામાં સગીરાનો બનેવી પણ સામેલ છે એવી વાત સામે આવી છે.

પોતાની મોટી બહેનો દિયર કામ ના બહાને ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો. પોતે ના સમાજ હોવાથી તેને એવી કોઈ શંકા થઈ નહોતી. તેથી પોતે આરોપી સાથે ગઈ હતી. આરોપીએ પ્રથમ તો મીઠી મીઠી વાતો કરી હતી. અને તેને ત્યાં રોકી રાખવામાં આવી હતી. પછી તેને મકાનનો દરવાજો બંધ કર્યો હતો. પોતે પૂછ્યું ત્યારે કહ્યું કે હવા બહુ આવે છે એટલે બંધ કર્યો છે. પોતે માની ગઈ હતી. થોડી વારે પછી ત્યાં એક કાળા કપડામાં કોઈ બાવો આવ્યો હતો. તેને ડર લાગ્યો હતો અને જવાની વાત કરી હતી પણ આરોપીએ તેનું કઈં સાંભળ્યું નહોતું.

પોતે ત્યાંથી ભાગી શકે એમ નહોતી તેથી ત્યાં જ રહી. થોડી વારે તાંત્રિકે કંઇક કરીને તેને ચાય આપી. આ ચયમાં તેણે લીંબુ નાખ્યું હતું. તેને દબાણ કરવામાં આવ્યું એટલે પીધું. પીધા પછી પોતે બેભાન થઇ ગઇ હતી. અને જાગી ત્યારે જોયું તો તેની સાથે ન બનવાનું બન્યું હતું. પોતાના બનેવી એ આ બાબતે કોઈને જાણ ન કરવાની સલાહ આપી હતી. પરંતુ તેણે પોતાની બહેનને વિગતવાર વાત કરી હતી. પોતાની સાથે જે બન્યું હતું તે કહ્યું. અને પોતે ત્યાંથી પોતાના ઘરે આવતી રહી હતી. તે જ સમયે આ કિસ્સામાં સગીરા ઘરે પહોંચતાં તેના પરિવારને માહિતી આપી હતી જે પછી આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *