સીઝનના પહેલા વરસાદમાં જ સાપુતારામાં થયો મોટો અકસ્માત, 50 મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ…

હવે ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે કે નથી પડતા પડતા વરસાદ આગળ વધી રહ્યો છે તેમાં ડાંગ પાસે વરસાદ પડતાં જ રોડ ભીના થઇ ગયા હતા અને તેમાં પણ વઘઈમાં તેરી સુરત બગસરા એસટી બસને ખૂબ જ ખતરનાક એકસી ડન્ટ નડયો હતો. જિલ્લાના વઘઇ સાપુતારા રોડ પર મકરધ્વજ મંદિર પાસે સરકારી એસટી બસ પલટી પડી ગઈ હતી અને આમ આ સિઝનનો પહેલો વરસાદ પડતા જ ખૂબ જ પાણી પાણી થઇ ગયું હતું.

તેના કારણે જ એસટી બસના ચાલકે બસ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસમાં બેસેલા ૪૦થી ૫૦ મુસાફરોનો બચાવ થઇ ગયો હતો પરંતુ જે મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા તેમને વઘઈ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર કિસ્સો ડાંગ જિલ્લાના વઘઈ થી સાપુતારાના અંતરરાજ્ય ધોરી માર્ગ ઉપર કર્યો હતો અને આ પ્રકારના કિસ્સા અવારનવાર બનતા જ હોય છે અને ત્યાં અકસ્માત પણ રહેતા જ હોય છે ત્યારે સાપુતારા રોડ પર આવેલ મકરધ્વજ મંદિર ની પાસે સરકારી એસટી બસને વરસાદ પડવાના કારણે અકસ્માત થયો હતો.

આમ શેરડી થી સુરત બગસરા આવતી એસટી બસ GJ 18Z 7669 ને વરસાદના માહોલમાં બેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને અચાનક જ બસ ઉંધી પડી ગઈ હતી અને બસમાં ૪૦થી ૫૦ જેટલા મુસાફર બેસેલા હતા પરંતુ તેઓને કોઈ પણ ઇજા થઇ નથી અને જેને સામાન્ય ઈજા થઈ હતી તેઓને વઘઇ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને અમુક પેસેન્જર સહિત કંડકટરને પણ સામાન્ય ઇજા થઇ હતી.

આ અકસ્માત થયો તે વખતે રોડ ઉપર ખૂબ જ અફરાતફરી મચી ગઈ હતી અને પેસેન્જર પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા પરંતુ મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી આમ જે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી તેમને વઘઈ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અકસ્માતના કારણે લોકોને બીજા વાહનમાં મોકલવા માટેની માંગ કરવામાં આવી હતી અને તેના આધારે જ રાગના ધારાસભ્ય વિજય પટેલે વગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વસાવા અને પોલીસ સ્ટાફના એલસીબી પીએસઆઇ જયેશ વળવીને તે સમગ્ર ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *