મેકઅપ આર્ટિસ્ટ અચાનક જ સારા અલી ખાનની કમર પકડીને ડાન્સ કરવા લાગ્યો, લોકો આ વિડીયો જોઈને ચોંકી ઉઠ્યા કે આવું તો કઈ રીતે…

બોલીવુડની ફેમસ સારા અલી ખાન કોઈના કોઈ કારણ નથી હંમેશા ચર્ચામાં રહેતી જ હોય છે ત્યારે આજે ફરી એક વખત સારા અલી ખાનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતો થયો છે. સારા અલી ખાન લિવિંગ એક્ટ્રેસ છે, પટોડી ખાનદાની દીકરી અને બોલીવુડની શાનદાર એક્ટ્રેસ સારા એકદમ સિમ્પલ લાઈફ જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

હાલમાં સારો નો એક વિડીયો પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોતા ની સાથે જ તમે પણ બે મિનિટ વિચારમાં પડી જશો કે આ વિડીયો માં સારા ને ઓળખવી પણ મુશ્કેલ કામ છે સારા અલી ખાન મેકઅપ મેન સાથે ફુલ મોજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારો ના વિડીયો જોઈને તમે પણ ઘરમાં મન મૂકીને ડાન્સ કરવા લાગશો ઉલખની એ છે કે સેફ અલી ખાન અને અમ્રતા સિંહની લાડલી સારા અલી ખાન ફેશન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેનો અંદાજ પણ લોકોથી અલગ જ હોય છે તે જ કારણ છે કે પબ્લિક સારા અલી ખાનને ખૂબ જ પસંદ કરે છે અને પ્રેમ પણ આપે છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકે છે કે સારા અલી ખાન ઓરેન્જ કલરના લેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી છે, આ વીડિયોમાં સારા એકદમ ક્રેઝી અંદાજમાં જ ડાન્સ કરતી જોવા મળી રહી છે અને લોકો આવી જ સ્ટાઈલના કારણે ફિદા થઈ રહ્યા છે સારા અલી ખાન મેકઅપ આર્ટિસ્ટ સાથે ડાન્સ કરતી જોઈને સૌ લોકો ચોકી ઉઠ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સારા અલી ખાન મેકઅપ આર્ટિસ્ટ સાથે તુને મારી એન્ટ્રી ગીત પર ડાન્સ કરી રહી છે અને શાળાએ વીડિયોના કેપ્શન માં પણ લખ્યું છે કે કોફી કે બાદ એટલે કોફી પીધા પછી કંઈક આવો જ અંદાજમાં હોય છે સારા અલી ખાન. સારા અલી ખાન આ વીડિયોમાં એકદમ જોરદાર અંદાજમાં જોવા મળી રહી છે, જો સારા અલી ખાનના બીજા ફોટા પણ તમે જોશો તો તમારી નજર હટશે નહીં એકદમ ક્યુટ અને કાંતિલાના અંદાજમાં સારા અલી ખાન જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *