રાજ્યના 206 જળાશયો માંથી 53 જળાશયો હાઈ એલર્ટ ઉપર… સરદાર સરોવર ડેમની સપાટી જાણીને તમે પણ ચોકી ઉઠશો…

રાજ્યમાં ભારે વરસાદને પરિણામે અત્યારે રાજ્યના 207 જળાશયોમાંથી 4 ઓગસ્ટ 2022 ના રોજ 68% જળસંગ્રહ થયો છે, રાજ્યની અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ની સપાટી અત્યારે 132 મીટર ઉપર પહોંચી છે સરદાર સરોવર ડેમમાં ₹2,66,000 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિનો 79.63 ટકા જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપતિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલ મુજબ 207 જળાશયોમાં ત્રણ લાખ ચાલીસ હજાર એમસીએફટી એટલે કે 61% જેટલો જળસંગ્રહ થયો છે. તમને જણાવી દઈએ તો રાજ્યના અત્યારે 33 જણાશે તેવા છે જે સો ટકાથી વધારે જળસંગ્રહ થયો છે.

48 જળાશયોમાં અત્યારે ૭૦ ટકાથી લઈને 100% ની વચ્ચે જળસંગ્રહ થયો છે, 35 જણા સેવ જેમાં 50% થી લઈને 70% સુધી પાણીનો સંગ્રહ થયો છે જેમાં સરદાર સરોવર ડેમ પણ આવી જાય છે. 25% થી લઈને 50% ની વચ્ચે રાજ્યના 38 જળાશયો છે આ સાથે રાજ્યના 52 જણા છે એવા છે કે જેમાં 25% થી ઓછો જળસંગ્રહ અત્યાર સુધીમાં થયો છે.

રાજ્યના અલગ અલગ વિસ્તાર વાઈઝ જળાશયોની વાત કરે તો સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં 141 જળાશયોનો સમાવેશ થાય છે બાદમાં કચ્છમાં 20 જાસયો છે આ સાથે ઉત્તર ગુજરાતમાં 15 જળાશયો મધ્ય ગુજરાતમાં 17 અને દક્ષિણ ગુજરાતમાં 13 જણા સેવાનો સમાવેશ થાય છે.

તમે જણાવી દો તો રાજ્યના 33 જણાશે અત્યારે હાઈ એલર્ટ ઉપર છે સાથે 20 જળાશયો પણ જે 90 થી 100% ની વચ્ચે ચલ સંગ્રહ થયો છે તે પણ હાઈ એલિટ ઉપર રાખવામાં આવ્યા છે અને 80 થી 90 ટકાના ભરાતા 10 જણાશેઓ ઉપર છે. આ સાથે 17 જણાશે ઉપર સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.