સરકારી સિસ્ટમના વાકે જિંદગી હારી ગઈ, ગર્ભવતીને ખાટલા પર ઊંચકીને પરિવારના સભ્યો 3 કિમી ચાલ્યા છતાં પણ…

મધ્યપ્રદેશમાં સરકારની ઘોર બેદરકારી સામે આવી છે. સરકારની સિસ્ટમના કારણે એક ગર્ભવતી મહિલા માતા બનવાથી વંચિત રહી ગયું. જ્યારે મહિલાને પ્રસવ પીડા ઊપડી ત્યારે સરકારની ઘોર બેદરકારી જે કદી ભૂલાય નહીં તે પીડા મહિલાને આપી મહિલા જે ગામમાં રહે છે તે ગામમાં પાકો રસ્તો જ નથી જેના કારણે આ કે સમગ્ર ઘટના ઉભી થઇ અને આખો મામલો સરકાર સમક્ષ સામે આવ્યો. ચાલો જાણીએ વિગતવાર કે શું છે આખી ઘટના.

મહિલા મધ્યપ્રદેશમાં મંડલા ના બહેરા ટોલા ગામની રહેવાસી છે. ગુરૂવારના રોજ સુનિયા મરકામ નામની મહિલાને પ્રસવની પીડા ઉપડી હતી જે બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અરે એમ્બ્યુલન્સ સમયસર પહોંચ ગઈ હતી પરંતુ ગામમાં અંદર જવા માટે પાકો રસ્તો હોવાથી એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી ન શકી.

એમએસ ના કર્મચારીઓ સુનિયા ના ઘરે પહોંચ્યા અને ત્યાંથી તેને ખાટલા ઉપર બેસાડીને પગપાળા લઈ ગયા હતા ગામના આશા કર્મચારીઓએ જણાવ્યું કે સુનિયા ને હાઈ રિસ્ક પ્રેગન્સી હતી. આ સમગ્ર ઘટના ઉપર કલેકટર હર્શિકા સિંહનું કહેવું છે કે મહિલા જે ગામની છે તે પહાડ પર આવેલું હોવાથી ચરણ વિસ્તાર કારણે એમ્બ્યુલન્સ પહોંચવું કઠિન હતું.

2017માં અહીં કડક બનાવી હતી પરંતુ એન્ડ પોઇન્ટ સુધી બની હોવાથી motorable નથી ટીમને જાણ કરી હતી કે ટેકનિકલ રીતે આ સમજી લો આગળ કલેક્ટર સાહેબે કહ્યું કે જોકે ત્યાં સડક બનવાની શક્યતાઓ છે એટલા માટે અમે સ્પેશિયલ પ્રસ્તાવ મોકલીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *