લેખ

સસરાએ રાત્રે વહુના રૂમમાં જઈને તેની બાજુમાં આવીને સૂઈ ગયો અને પછીતો…

આપણા સમાજમાં હવે સ્ત્રીઓ પર વધતી જતી હિંસા એક ગંભીર પ્રશ્ન બન્યો છે. ગંભીર પ્રશ્ન એટલા માટે કહી રહ્યા છે. કારણકે હવે તો સ્ત્રીઓ પોતાનાજ ઘરમાં સુરક્ષીત નથી. કારણકે ઘરનાજ સભ્યો ઘરની સ્ત્રીઓ પર નજર બગાડી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અને આવીજ એક ઘટના સામે આવી છે ભુજના રાપર શહેરમાં જ્યા સસરાની હવસથી કંટાળીને પુત્રવધુંએ પોલાસીમાં ફરિયાદ નોંધાવી છે.

વાસનાંધ સસર જ્યારથી તેની પુત્રવધું લગ્ન કરીને આવી ત્યારથી તેની છેડતી કરતા હતા. પરંતુ ઘરમાં શાંતિ રહે તે હેતુંથી પુત્રવધું કશુંજ બોલતી ન હતી. એક દિવસ તેના સસરા રાત્રીના સમયે જ્યારે તે સુતી હતી. ત્યારે તકેની બાજુમાં જઈને સુઈ ગયા. અને તેના શરીર પર અડપલા કરવા લાગ્યા હતા. જેના કારણે પુત્રવધું ગભરાઈ ગઈ અ તેણે બુમાબુમ કરીને તેની સાસુને સમગ્ર વાત કરી હતી.

તે દિવસે કોઈ કશુંજ ન બોલ્યું અને બીજા દિવસે જ્યારે ઘરમાં આ મુદ્દો ઉઠ્યો ત્યારે સાસુએ તેના પતિને કશુંજ કહવેના બદલે તેને દોષ આપ્યો હતો. સાથેજ પરિણીતાના પતિએ પણ તેનોજ સાથ આપ્યો હતો. આ સીવાય પુત્રવધુંએ તે સમયે એવુ પણ કહ્યું કે જ્યારે તે રસોઈ બનાવતી હોય છે. ત્યારે વાંસનાંધ સસરા તેની કમરે ચુટણીઓ ભરે છે. પરંતુ તેની વાત સાંભળીને પણ કોઈએ તેનો સાથ ન આપ્યો.

અંતે કંટાળીને પરિણીતાએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જોકે ફરિયાદમાં તેણએ એવું પણ લખાવ્યું છે. કે તેના સાસરી પક્ષના લોકો તેને દહેજ મામલે માનસીક ત્રાસ આપતા હતા. સાથેજ તેના સસરા હાથની હથેળીઓ પર તેને સોટી પણ મારતા હતા. સમગ્ર મામલે પરિણીતાએ બાલ,ર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *