લેખ

સસરા અને દેવર વાંસના સંતોષવા ભાભી પાસે કરી માંગ, ભાભીએ કહ્યું-‘ઘરનો મામલો છે એટલે…’

એક ઘટના હમણાં પ્રકાશમાં આવી છે જેણે સંબંધો ને શર્મ શાર કર્યા છે. આ કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે જેણે પણ તેના વિશે સાંભળ્યું હતું તે હેરાન રહી ગયા હતા. તો ચાલો જાણીએ આ કેસની વિગતો… સોશિયલ મીડિયા પર પતિના બીજા લગ્નના ફોટો જોઈને પત્નીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનૈતિક સંબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવ્યો છે. પરિણીતાએ પતિ અને સાસરિયા પર આક્ષેપ કરીને સ્યુસાઇડ નોટ લખતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સસરા અને દિયરથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મહિલાએ જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો તે પહેલાં તેને સ્યુસાઇડ નોટ લખી હતી. જે સ્યુસાઇડ નોટમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધો હતા અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા તેણે ધમકી પણ આપી હતી કે, તારો પતિ મારો જ છે એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે, તેના સસરા અને દિયર અવારનવાર ખરાબ માગણી કરતા હતા અને સસરા ક્યારેક ક્યારેક દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરતા હતા. ઘટનાની વિગત એવી છે કે નવા ગામમાં રહેતી મગી બેને (નામ બદલ્યું છે.) પતિ ના દિયા (નામ બદલ્યું છે.) નામની યુવતી સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર જોયા હતા. તપાસ કરતા પતિની બીજી પત્ની અને એક દિકરીનો ભાંડો ફુટયો હતો. જેથી મનમા લાગી આવતા મગી બેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમા મગી બેનની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે.

મગી બેનના લગ્ન વર્ષ 2006માં રાકેશ ભાઈ (નામ બદલ્યું છે.) સાથે થયા હતા. તેમના સંતાનમાં બે બાળકો છે. સુખી દામ્પત્યજીવન જીવતા મગી બેનની જાણ બહાર રાકેશે દિયા નામની યુવતી સાથે અનૈતિક સંબંધ શરૂ કર્યો. પાંચ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ લીવ ઈન રીલેશનશીપ રહેતો હતો. અને ત્યાર બાદ લગ્ન કરી લીધા હતા. જેની જાણ મગી બેનને થતા તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેના પરિવારને જાણ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીએ સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે, તેના સસરા તેની સાથે અશ્લીલ માંગણી કરતા હતા અને આ બાબતે જ્યારે તેની સાસુ ને ફરિયાદ કરી ત્યારે તેની સાસુએ કહ્યું કે એ તો માગણી કરે અને તારે પૂરી પણ કરવી પડે. આટલું જ નહીં આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યા છે કે, તેનો દિયર પણ અવારનવાર બીભત્સ માગણી કરતો હતો. જે બાબતે તેણે તેની ભાભીને જાણ કરતાં ભાભીએ કહ્યું હતું કે આ તો ઘરનો મામલો છે. જેથી સસરા સાસુ અને દિયર તથા ભાભીથી કંટાળેલી આ પરિણીતાએ આખરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનુ છે કે આપઘાતના પ્રયાસને લઈને પોલીસે તપાસ કરતા મહિલાનો પતિ રાકેશના 6થી વધુ સ્પા સેન્ટર હોવાનુ ખુલ્યુ છે. અગાઉ નવાગામ પોલીસે સ્પાની રેડમા તેની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી હતી. પરણિતાએ પણ સ્યુસાઈડ નોટમા પતિ કોલ સેન્ટર અને દેહ વેપારનો ધંધો કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસ આરોપી સાસરીયા અને પતિની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી. જો કે તેનો પતિ રાજેશ પહેલા થી જ અનેક ગુના ખોર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. તેથી જો આ કેસની યોગ્ય તપાસ કરવાના આવશે તો જરૂર પીડિતાને ન્યાય મળી શકે એમ છે. જો કે પોલીસ નું કહેવું છે તેઓ યોગ્ય રીતે તપાસ કરી રહી છે અને જલદી પીડિત મહિલા ને ન્યાય મળશે. જો કે હજુ તો રાહ જોવી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *