જાણવા જેવુ

સસરાને એકલા જોઈને વહુએ મોમાં નાખ્યું કપડુંને કરવા લાગી…

વહુ એ જોયું કે તેના સસરા પોતાના રૂમમાં એકલા છે. વહુ ઘરમાં ફરી વળી અને જોઈ આવી કે કોઈ છે તો નહીં ને. પછી પાછી સસરાના રૂમમાં આવી. ત્યાર બાદ તે છૂપાઈને અંદર દાખલ થઈ. સસરા સામે જ બેઠા હતા. પણ તેમની નજર આ બાજુ ન હતી. વધુ અંદર ચૂપચાપ ઘૂસી આવી. તે સસરા પાસે ગઈ અને તેમના મોઢામાં કપડું બાંધી દીધું. જેથી સસરા શોર કરી શકે નહીં અને તે પોતાનું કામ કરી શકે. ત્યાર બાદ તેણે સસરાને બેડ પર સુવડાવ્યા અને…

તાજેતરના ગુનાના કેસ વિશે સાંભળીને દરેકને આશ્ચર્ય થયું છે, આ મામલો સંબંધો માટે શરમજનક છે. અહેવાલો અનુસાર, આ કેસ પશ્ચિમ દિલ્હીના બેગમપુર વિસ્તારનો છે જ્યાં મંગળવારે એક પુત્રવધૂએ તેના પ્રેમી માટે તેના સસરાની હત્યા કરી હતી. આ સાથે જ આ કેસમાં પરિવારે જણાવ્યું હતું કે ઘરમાંથી લાખો રૂપિયા અને જરૂરી દસ્તાવેજો પણ ગાયબ છે અને પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે આ પરિવાર બેગમપુર વિસ્તારનો છે અને પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત પુત્ર વહુ અને ભાણેજ રહે છે અને પતિ-પત્ની લાંબા સમયથી બીમાર હતા.

અહેવાલો અનુસાર બંનેની વહુનું કોઈની સાથે અફેર હતું અને તેણી ઘણી વખત તેને ઘરે બોલાવતી હતી અને પતિ ઘરે ન હોય ત્યારે તેની સાથે સંબંધ બાંધતી હતી. તે જ મંગળવારે સાંજે વહુએ કંઈક આવું જ કર્યું હતું. તેણીએ તેના પ્રેમીને ઘરે બોલાવી અને તેની સાથે સંબંધ બાંધવા માંડ્યો. તેના સસરાએ સંબંધ બનાવતી વખતે તેને જોઈ, પરંતુ કોઈએ કંઇ કહ્યું નહીં. બીજા દિવસે વહુએ સસરાને એકલા ઓરડામાં જોયો ત્યારે તેણે તેની સસરાની હત્યા કરી હતી, બાદમાં જ્યારે પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેના પિતાનો મૃતદેહ ઘરના ઓરડામાં પડેલો હતો અને તેના મોઢા પર કાપડ બાંધ્યો હતો અને કેટલાક તીક્ષ્ણ હથિયાર દ્વારા તેમના શરીર પર ઘણા હુમલા કરવામાં આવ્યા છે તે જોતાં તેણે તેની માતાને બોલાવી, પરંતુ માતા સૂઈ રહી હતી, જ્યારે તેણે ઘરમાં જોયું તો 10 લાખના ઝવેરાત, 1 લાખ રૂપિયા અને જમીનના કાગળો ગુમ થયા હતા, આ કિસ્સામાં તેણે પોલીસને માહિતી આપી હતી. તેની તપાસ કરવામાં આવી રહી છે.

પીડિત મહિલાની સાસુનું કહેવું છે કે તે તેના દીકરાને પસંદ કરતી ન્હોતી. તે તેના પ્રેમી ને ઘણી વાર મળવા જતી હતી. ત્યાર બાદ જ્યારે તેને શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા થતી ત્યારે તે પોતાના પ્રેમી ને ઘરે જ બોલાવી લેતી હતી. ઘરે બોલાવ્યો બાદ તે આખો દિવસ પોતાના રૂમમાં પુરાઈ રહેતા. છેક સાંજે તેનો પતિ આવવાનો હોય ત્યારે બહાર આવતી. ત્યાર બાદ તેનો પ્રેમી જતો રહેતો હતો. એક વાર તેના રૂમમાં જ્યારે તે પોતાના પ્રેમી સાથે સંભોગ કરી રહી હતી ત્યારે તેના સસરાએ જોઈ લીધી હતી. તેના સસરાએ જોયું કે વહુ અને તેનો પ્રેમી બેડ પર નિર્વસ્ત્ર સૂતા છે અને સંભોગ કરી રહ્યા છે. ત્યારે તો તેમણે કોઈને વાત કરી ન હતી. પણ વહુ ને ડર હતો કે સસરા તેના પતિ ને આ બાબતની જાણ કરી દેશે. તેથી તે સસરાને મારવા માંગતી હતી.

એક દિવસ જ્યારે ઘરમાં કોઈ હતું નહીં અને સસરા એકલા રૂમમાં હતા ત્યારે વહુ ચૂપચાપ તેમના રૂમમાં ઘૂસી ગઈ હતી અને સસરાના મોઢે કપડું બાંધી ને તેમને બેડ પર સુવડાવી દીધા હતા. ત્યાર બાદ તેણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ને સસરાની હત્યા કરી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ તે પૈસા ઘરેણા અને કાગળો લઈને ભાગી ગઈ હતી તેના પ્રેમી સાથે. જ્યારે પુત્ર ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે પિતા ને કોઈને મારી નાખ્યા છે. ત્યાર બાદ તેને સમજાયું કે આ કામ તેની પત્નીએ કર્યું છે અને તે પણ ભાગી ગઈ છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *