લેખ

જમાઈના હતા સાસુ સાથે હતા, સસરાને ખબર પડી તો સાસુ સાથે કરી નાખ્યું એવું કે

જે પણ માં શંકા સ્થાન ગ્રહણ કરી લે તે માં ડાઘ લાગતા વાર નથી લાગતો. પરંતુ શંકાને કારણે ઘણી વખત ઘાતક અને હિંસક પરિણામ પણ આવતા હોય છે. અને આવીજ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં જ્યા શંકાને કારણે એક પત્નીએ તેનાજ પતિની હત્યા કરી નાખી. અને આ હત્યામાં જમાઈએ પણ તેની સાસુનો સાથ આપ્યો છે.

ઘટનાની જો વિગતવાર વાત કરીએતો પતિને શંકા હતી કે તેની પત્નીના તેનાજ જમાઈ સાથે પ્રેમ છે. અને તેની શંકાને અવાર નવાર ઝઘડાઓ થતા હતી. બનાવના દિવસે પણ આવોજ એક ઝઘડો થયો હતો. જે ઝઘડાને કારણે સાસુએ પોતાના ગુસ્સા પર કાબૂ ન રહ્યો સાથેજ જમાઈ પણ ત્યા આવ્યો. અને બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે બંને જણાએ ભેગા મળીને હત્યાને અંજામ આપ્યો હતો.

સાસુ અને જમાઈએ ગુસ્સામાં આવીને ઘરમાં પડેલા પથ્થપ વડે સસરાના માથાના ભાગે હુમલો કર્યો. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોચી હતી. અને સાથેજ તેમના માથેથી ભયંકર રીતે લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું. અને બાદમાં બંને હત્યારા સાસુ જમાઈએ એવી યોજના બનાવી કે આ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે.

પરંતુ પરંતુ પોલીસે જ્યારે પુછપરછ કરી. ત્યારે પોલીસની પુછપરછમાં બંને સાસુ જમાઈ ભાંગી પડ્યા. અ તેમણે કબૂલાત આપી કે તેમની વચ્ચે કોઈ આડા સબંધો ન હતા. પરંતુ મૃતક રોજ તેમની પત્ની પાસેથી રૂપિયા લઈ લેતો હતો. અને બાદમાં ઘરે આવીને તે ઝઘડા કરતો હતો. અને તેજ ઝઘડાઓથી કંટાળીને તેમણે તેની હત્યાને અંજામ આપ્યો હતો. જોકે હવે આરોપીઓની આ કરતૂતને કારણે તેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *