સાત મહિનાની ગર્ભવતી મહિલા સહિત નાની બહેનને મધ્યરાત્રીએ જ કુલ્હાડી વડે હત્યા કરી નાખી, ઘટનાની જાણ ગામને થતા આખું ગામ ધ્રુજી ઉઠ્યું, બાળક જન્મતા પહેલા જ મોતને આંબી ગયું… Gujarat Trend Team, October 12, 2022 ઉત્તર પ્રદેશના બડાઉન જિલ્લામાં એક સાથે ડબલ મર્ડર નો કિસ્સો અત્યારે ચકચાર બન્યો છે અહીં ઝફરીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેખપુરા ગામમાં મધ્યરાત્રી એમ મંગળવારના રોજ એક સાથે સગી બે બહેનોના હત્યા કરી નાખવાથી સમગ્ર ઘટના ચકચાર બની હતી આ બે બહેનોમાં એક બહેન ની ઉંમર સાત વર્ષની જ્યારે બીજી બહેન 22 વર્ષની હતી ચોકાવનારી વાત તો એ છે કે 22 વર્ષીય મહિલા ના પેટમાં સાત મહિનાનું બાળક પણ હતું છતાં પણ નરાદ અમે તેની કુલહારી વડે હત્યા કરી નાખી હતી. જાણવા મળતી માહિતી મુજબ આ મહિલાનું નામ લજ્જાવતી કમલસિંહ છે અને તેના પેટમાં સાત મહિનાનો ગર્ભ પણ હતો પતિ હરિયાણામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જેના કારણે તે ગામડામાં આવીને રહેતી હતી, લજજાવતી ઘરમાં મદદ કરવા વાળું અન્ય કોઈ સભ્યો નહોતું જેના કારણે મહિલાએ પોતાની નાની બહેનને 20 દિવસ પહેલા જ અહીં બોલાવી હતી. સાત વર્ષ નાની બહેન અંજુ પોતાના ગામને છોડીને બહેને સાથે રહેવા લાગી હતી અને આવા સમયમાં બહેનને મદદરૂપ થતી હતી. મંગળવારની રાત્રે બંને બહેનો એકસાથે ઘરની બહાર એક જ ચાર પાઈ પર સુઈ રહ્યા હતા અને ત્યારે જ કમલસિંહના બે ભાઈઓએ કુલહાળી વડે સગી બે બહેનોની હત્યા કરી નાખી હતી તેવું અત્યારે લોકો કહી રહ્યા છે હત્યા કરીને બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. વધુમાં જાણકારી મળી શકે આરોપીઓ પોતાની પત્નીને હેરાન પરેશાન કરી રહ્યા હતા અને માર મારી રહ્યા હતા જેના કારણે પત્નીએ કંટાળી જઈને પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ કરી હતી જ્યાં પોલીસ અધિકારીઓ ધરપકડ કરીને સાંજ સુધી તેને જેલમાં રાખ્યા હતા જોકે બાદમાં તેને જેલમાંથી છોડી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા ત્યારે આ બંને આરોપીઓએ ગુસ્સામાં આવીને પહેલા પોતાની પત્નીને ઘરમાં શોધી પરંતુ તે ન મળી, તો કમલસિંહની પત્ની સહિત તેની સાલની કુલહાળી વડે હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કરીને બંને આરોપીઓ અત્યારે ફરાર થઈ ગયા છે જ્યાં સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતા તાત્કાલિક ધોરણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે કમલસિંહ અત્યારે હરિયાણા થી પોતાના ગામડે આવી રહ્યો છે. સમાચાર