હવામાન વિભાગની મોટી આગાહી, આગામી પાંચ દિવસ કડાકા ભડાકા નાખે તેવો વરસાદ આ વિસ્તારમાં વરસશે

વલસાડ જિલ્લા ના ટીપલ દરિયાકિનારે તોફાની પવન સાથે ઉંચા મોજા કુશળતા જોવા મળી રહ્યા છે દરિયાકિનારે ખૂબ જ ઝડપી પવન સાથે ઉંચા મોજા ઉછળતા માહોલ આખો તોફાની બન્યો છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તથા દરિયો તોફાની રહેવાની પણ આગાહી જાહેર કરી છે.

અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઊભું થતાં દરિય વિસ્તારમાં ત્યારે તોફાની પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે હવામાન વિભાગના અધિકારીઓ એ માછીમારોને પણ દરિયો ન કેળવવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે કેટલાક બંદરોમાં અત્યારે હાલ તના સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાંના મોટા દરિયા વિસ્તાર ધરાવતા નવસારી જિલ્લાના હવામાન વિભાગની આગાહી મુજબ હાલ વાતાવરણમાં પલટાની આશા દેખાતી નથી પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક ક્યારેય પણ પલટો આવી શકે છે.

આગળ હવામાન વિભાગ એમ જણાવ્યું કે ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી શકે છે અને તે માટે વહીવટી તંત્ર એ પણ ઇન્ડિયા ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે જ્યારે જિલ્લાના અંદાજિત હજારો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.

આજે વલસાડમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો વલસાડ જિલ્લાની વાત કરે તો ત્યાંના દરિયાકાંઠે અત્યારે ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા છે અને ભારે પવન પણ હું કરી રહ્યો છે જ્યારે આગાઈ વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારોમાં સવાના પોરમાં જ વરસાદ વરસ્યો હતો અને આજુબાજુના જિલ્લા તાલુકાઓમાં હળવું વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારામાંથી રાહત થઈ હતી.

આ બાજુ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યાં સામાન્ય વરસાદી માહોલ છવાયો છે આ સાથે આસપાસના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો આજ સવારથી જ વાદળછાય વાતાવરણ બાદ હળવો વરસાદ પડ્યો હતો અને આ હળવા વરસાદને કારણે લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

Leave a Reply

Your email address will not be published.