આ વિસ્તારમાં મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યો… હવામાન વિભાગ હવે જાગ્યું અને એલર્ટ જાહેર કરી દીધું…

રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યારે ભારતીય ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા દાખલ કરવામાં આવી છે આ સાથે ભારે વરસાદ તે લઈને અત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. ઝડપી પવન સુકાવવાની સાથે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

દરિયાકાંઠા વિસ્તારમાં ઝડપી પવન જોવા મળવાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેવી આગાહી જાહેર કરાય છે.

આ સાથે ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારો જેવા કે બનાસકાંઠા દ્વારકામાં પણ મેઘરાજા પોતાની કેર વર્ષ આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી જાહેર કરી દેવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા જવા વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.