સવારના પોરમાં જ પાડોશી કાકા ઘરે પહોંચી ગયા અને દરવાજો ખોલતા જોયું તો યુવકની પત્ની અને તેની દીકરી લોહીના ખાબોચિયામાં પડી હતી, જોતાની સાથે જ કાકા તો બેભાન જેવા થઈ ગયા અને તાત્કાલિક ધોરણે…

આગ્રાના ખંડોલીમાં ડબલ મર્ડર ની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અત્યારે શોકનો માહોલ છવાઈ ગયો છે રવિવારની મોડી રાત્રે યુવકે પોતાની જ પત્ની અને એકની એક માસુમ દીકરીને છરી ના ઘા મારીને હત્યા કરી નાખવાની ઘટના અત્યારે સામે આવી છે, પત્ની અને દીકરીની હત્યા કરીને યુવક ઘરેથી નાસી છૂટ્યો હતો સવારે પાડોશના વ્યક્તિને આની જાણ થતાં આખા ગામને અહીં ભેગું કરી દીધું હતું અને બાદમાં પોલીસ ઘટના સાથે પહોંચી રહી હતી પોલીસ અધિકારીઓ અત્યારે આરોપીની શોધખોળ કરી રહી છે.

મહિલાના ભાઈ જવાહરસિંહના જણાવ્યા અનુસાર બહેન ના લગ્ન પાંચ વર્ષ પહેલા મનમોહન સાથે થયા હતા, મનમોહન વારંવાર દારૂ પીને ઘરે આવતો અને બહેન સાથે ઝઘડો કરવા લાગતો હતો, યુવકના અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો પણ હતા મહિલાના ભાઈના જણાવ્યા અનુસાર બહેનને તે ખોટી રીતે હેરાન કરતો હતો અને માર તો પણ હતો જેના કારણે બહેન ની હત્યા કરી છે.

એસ એસ બીકર ચૌધરી ના જણાવ્યા અનુસાર મૃદુતક અત્યારે હત્યા કરીને ફરાર થઈ ગયો છે અત્યારે પોલીસની ટીમ શોધખોળ કરી રહી છે પોલીસ તમામ પાસાઓ પર નજર રાખી રહી છે, જાણવા મળતી માહિતી મુજબ ખંડોલી પોલીસ સ્ટેશનના પંથખેડા ના નિવાસી મનમોહન સિંહ આગ્રામાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે તેમના પરિવારમાં તેમની પત્ની મમતા સહિત દોઢ વર્ષની દીકરી સોમ્યા અને ત્રણ વર્ષનો પુત્ર આરો છે.

પરિવારજનો જણાવ્યું હતું કે શનિવારના રોજ અંદાજિત 9:30 વાગે આસપાસ મનમોહનને પોતાના પત્ની સહીત દીકરા દીકરીઓ સાથે ભોજન લીધું હતું અને બાદમાં 11:00 વાગ્યે આસપાસ તેઓ પોતે બહાર ફરવા માટે નીકળી પડ્યા હતા મોડી રાત્રે પતિ અને પત્ની વચ્ચે કંઈક બોલાવી થઈ ગઈ હતી અને આ બોલા ચાલી વધારે ઉગ્ર બની ગઈ હતી, જેમાં પતિએ પત્ની સહિત દીકરી સોમિયાની હત્યા કરી નાખી અને ત્યાંથી ભાગી ગયો હતો.

સવારના સાત વાગ્યે આસપાસ મનમોહનની ઘરની બાજુમાં રહેતા પાડોશી કાકા તેમના ઘરે પહોંચી ગયા હતા અને તેમણે મમતા અને સોમવારને એક રૂમમાં લોહીના ખાબજામાં જમીન પર પડેલા જોયા જોતા ની સાથે જ કાકા તો ચોકી ઉઠ્યા અને સમગ્ર ગામ જનોને એકઠા કરીને પોલીસને આની જાણ કરી હતી પુત્ર આરો બીજી રૂમમાં સૂતો હતો જેની માહિતી કાકાએ પોલીસને આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *