કેટરિના કૈફેનો ડ્રેસ જોઇને સલમાન ખાને પણ કહ્યો હતો એવો ઈશારો કે… -જુઓ
જ્યારે પણ કેટરિના કૈફ અને સલમાન ખાન એક સાથે આવે છે ત્યારે કેટલાક વીડિયો વાયરલ થવા લાગે છે.જે તમે બધા જાણો જ છો.. બોલિવૂડ જગતના ‘સુલતાન અને દબંગ’ કહેવાતા સલમાન ખાન હજી કોઈ નાં પ્રેમથી હજી દૂર છે પરંતુ તેનું દિલ ચોક્કસપણે બી ટાઉનની કેટલીક હસીના પર આવી ગયું છે. સલમાનનું નામ ઘણીવાર 2005 માં આવેલી ફિલ્મ ‘મૈં પ્યાર ક્યોન કિયા’માં કેટરિના કૈફ સાથે ધણી વાર ચર્ચા માં આવ્યું છે. બંનેએ આ ફિલ્મમાં એક સાથે સાથે કામ કર્યું હતું. તમે જાણો જ છો. બંને ની જોડી કેટલી સુંદર દેખાઈ છે..
સલમાન ઘણીવાર કેટરિના પર પ્રેમ કરતો જોવા મળે છે. આ સંબંધમાં, આજકાલ એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે . જેમાં સલમાન કેટરિનાના કપડામાં થતી ખામી અંગે ચેતવણી આપતો જોવા મળી રહ્યો છે.ખરેખર આ વીડિયો આઈફા એવોર્ડ્સ 2017 ની પ્રેસ કોન્ફરન્સનો છે જ્યાં સલમાન અને કેટરિના એક સાથે પહોંચ્યા હતા. કોન્ફરન્સમાં કેટરિનાએ નેક ડ્રેસ પહેર્યા હતા જેમાં સલમાન થોડો અસ્વસ્થ બની ગયો હતો અને અભિનેત્રીને સલાહ આપી હતી કે તે બધાની સામે ઈશારા થી ઠીક કરવાની સલાહ આપી હતી.
આ વીડિયોમાં લોકોને સલમાન અને કેટરિનાના બંધનનો ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે સલમાન કેટરિના વિશે હંમેશા સલામત રહ્યો છે. ટૂંક સમયમાં જ બંને ટાઇગર 3 માં સાથે જોવા મળશે. જે તેમના ચાહકો માટે ખુબ જ સારી વાત છે ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતી વિવાદમાં સંડોવાતાં ડિસેંબરમાં રજૂ થનારી એકમાત્ર મોટ્ટી ફિલ્મ છે ટાઇગર જિંદા હૈ.
તાજેતરમાં આ ફિલ્મની હિટ જોડી સલમાન ખાન અને કેટરિના કૈફ એક મેગેઝિનના કવર પર ચમક્યાં હતાં. આ કવર ફોટોગ્રાફમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી જબરદસ્ત રીતે પ્રગટ થઇ હતી. બંને વચ્ચે ઉંમરનો સારો એવો તફાવત હોવા છતાં આ જોડી લાખ્ખો સિનેરસિકોના દિલ પર રાજ કરે છે. ૨૦૧૨માં રજૂ થયેલી તેમની એક થા ટાઇગર પણ હિટ નીવડી હતી.
એની સિક્વલ ટાઇગર જિંદા હૈના નામે રજૂ થવા જઇ રહી છે. અગાઉ સંજય લીલા ભણસાલીની પદ્માવતી સાથે ટાઇગરની ટક્કર થવાની શક્યતા હતી પરંતુ હવે પદ્માવતી ડિસેંબરમાં રજૂ થવાની શક્યતા પાંખી થઇ જતાં આ માસમાં એકમાત્ર ટાઇગર રજૂ થશે અને અત્યાર અગાઉ આ ફિલ્મના રજૂ થયેલા ટ્રેલર તેમજ ગીતોએ ધમાલ મચાવી હતી. એ જોતાં સલમાનની આ ફિલ્મ ફરી એકવાર સલમાનને સુપર સ્ટારના સ્થાને સ્ટેડી કરી દે તો નવાઇ નહીં. એની છેલ્લી ફિલ્મ ટયુબલાઇટ ફ્લોપ નીવડી હતી.
વૉગ ઇન્ડિયાના ડિસેંબરના અંકના કવર પર આ હિટ જોડી ચમકી હતી અને વૉગના વાચકો તેમજ ચાહકો આ કવર ફોટોગ્રાફ જોઇને મુગ્ધ થઇ ગયા હતા એવા રિપોર્ટ વૉગ તરફથી રિલિઝ કરાયા હતા.