આવી રહ્યું છે સૌથી મોટું તોફાની ચક્રવાત! સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે જાહેર કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, બંગાળની ખાડીમાંથી આવી શકે છે મોટું તોફાન… સૌથી પહેલા જાણો કયા વિસ્તારમાં આની અસર થશે…
મિત્રો અત્યારે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે ત્યારે અત્યારે ગુજરાતમાં મોટી ખતરા ની ઘંટી વાગી રહી છે, અત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચક્રવાત આવવાને લઈને ખૂબ જ મોટી વાત અત્યારે જાહેર કરી છે.
પહેલા તો તમને મિત્રો જણાવી દે કે અંબાલાલ પટેલ અગાઉ પણ આની આગાહી જાહેર કરી હતી જ્યાં સમગ્ર રાજ્યમાં હળવા ચક્રવાત આવી શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. ત્યારે ફરી એક વખત ચક્રવાતના ત્રીપલ એટેક ના સમાચાર જોવા મળી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ તો આ ચક્રવાત બંગાળની ખાડી માંથી આવશે તેવી શક્યતા અમારા પટેલે જાહેર કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં વરસાદી વાતાવરણ જોવા મળશે ત્યારે ત્રીપલ ચક્રવાત આવવાની પણ આગાહી અંબાલાલ પટેલે જાહેર કરી છે દોસ્તો આ ચક્રવાત દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ત્યાં ઝડપી પવન પણ ફૂંકાય શકે તેવી શક્યતા છે આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ આની અસર જોવા મળી શકે છે અને ધોધમાર વરસાદ પણ વરસાવી શકે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલ ને જણાવ્યા અનુસાર 6 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં આ ચક્રવાત સર્જાશે અને બાદમાં 13 સપ્ટેમ્બરે લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં આ ચક્રવાત સક્રિય બનશે જોકે બાદમાં ઓક્ટોબર મહિનામાં નાના નાના ચક્રવાત સમગ્ર રાજ્ય પર જોવા મળી શકે છે અને આની અસર દેશ ઉપર પણ જોવા મળી શકે છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.