અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું એલર્ટ, સાબરમતી નદીમાં છોડાયું ડેમનું પાણી, નદીમાં પાણીની આવક થતા તાત્કાલિક ધોરણે સાત ગામો સહિત આ વિસ્તારોને એલર્ટ કરાયા…

સમુદ્ર રાજ્યમાં હજુ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને કારણે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે અત્યારે સાબરમતી નદીમાં તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે, ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે અત્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા અમદાવાદ વહીવટી તંત્ર પણ જાહેર કરી દીધું છે.

બેમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદ બીજી બાજુ સુભાષ બ્રિજ ખાતે પાણીનો પ્રવાહ પણ વધ્યો છે ગઈકાલે મોટી રાત્રે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પ્રવાહના હાલ સાબરમતી નદીમાં પહોંચ્યો છે જેના કારણે આ સુંદર નજારો જોવા રીવર ફ્રન્ટ પર લોકો કીડીઓની જેમ ઉમટી પડ્યા હતા.

નદીમાં પાણીનો વધારો થતાં વાસપુર જુના વાડજ સુભાષ બ્રિજ પાલડી રાયખંડ કોચરબ જમાલપુર એલિસ બ્રિજ જેવા એરિયામાં અસર થવાની સંભાવના ને કારણે લોકોને અત્યારે સતર્ક કરવામાં આવ્યા છે અને સૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ શહેરના ધોળકાના સાત ગામમાં અત્યારે સૂચના આપીને એલર્ટ પણ તંત્ર એ જાહેર કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.