બોલિવૂડ

શાહરૂખની રીલ લાઇફ દીકરીએ ફરી એકવાર મચાવી તબાહી…

સના આ દિવસોમાં તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે. આ ફોટોમાં સના સેક્સી આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફોટા પર સના સઈદ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીના દેખાવની પ્રશંસા કરતાં લોકો થાકતા નથી. સના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચાહકો તેમની આ તસવીરો પસંદ કરવા અને તેના પર ટિપ્પણી કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે સનાએ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે.

તેનું સોશ્યલ મીડિયા તેની સુંદર તસવીરોથી છવાયેલું છે. સના સઈદ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં પણ જોવા મળી હતી. આ સાથે, ચાહકો તેમને ફરીથી ફિલ્મોમાં જોવા માંગે છે. સના જ્યારે સ્કૂલમાં હતી ત્યારથી જ તે મોડેલિંગની દુનિયામાં સક્રિય થઈ ગઈ. વર્ષ ૨૦૦૫ માં, તેણે હિન્દી સિનેમામાં ખૂબ ઓછી બજેટવાળી ફિલ્મ ‘યે હૈ સોસાયટી’ થી અભિનયની શરૂઆત કરી હતી. તે પછી તે ઘણા હિન્દી શો અને કોમર્શિયલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

ત્યારબાદ તેણે તમિળ સિનેમામાં ફિલ્મની શરૂઆત કરી હતી. તેમની પહેલી તમિળ ફિલ્મ સીલમ્બત્તમ હતી. તે વર્ષની તે શ્રેષ્ઠ તમિળ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. અહીંથી જ સનાની ફિલ્મી કારકીર્દિ આગળ વધવા માંડી. ત્યારબાદ તેણે અનેક તામિલ ફિલ્મોમાં અભિનય કર્યો. ૨૦૧૧ માં, સનાએ કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. ૨૦૧૪ માં, તેમને હિન્દી ફિલ્મમાં કામ કરવાની તક મળી. તે સોહેલ ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘જય હો’માં ઘમંડી મંત્રીની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, ડેઝી શાહ અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

ખાન તેની ટીવી કરિયરમાં અત્યાર સુધીમાં ૫૦ થી વધુ શો કરી ચૂકી છે. પરંતુ તેમને કલર્સના બહુચર્ચિત અને વિવાદિત શો બિગ બોસથી નાના પડદે ખ્યાતિ મળી. આ શોમાં તે રાજીવ પોલ અને વિશાલ સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી. જો કે, આ બધા હોવા છતાં, તે શોની સેમિફાઇનલિસ્ટ રહી ચૂકી છે. તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, બિગબોસના ઘરની અંદર હું સૌથી નાની હતી, મેં ત્યાં કોઈ રમત રમી નહોતી, જે બધુ સાચું હતું. મને ખુશી છે કે હું પ્રથમ ત્રણમાં પહોંચી શકી.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

ઇસ્લામ માટે બોલીવુડ છોડ્યાના થોડા દિવસ પછી, ગુજરાતના મુફ્તી સૈયદ અનસ સાથે લગ્ન કરનારી અભિનેત્રી સના ખાન સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સના ખાને કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરો વિશ્વની સૌથી ઊચી ઇમારત બુર્જ ખલીફાની છે. અહીં સના ખાન અને તેના પતિ મુફ્તી અનસે પણ નાસ્તો કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

સના ખાન દ્વારા શેર કરેલી તસવીરોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે બુર્જ ખલીફામાં છે. ચિત્રોમાં અનેક પ્રકારની વાનગીઓ ઉપરાંત ગોલ્ડ પ્લેટેડ કોફી કેક પણ છે. તસવીર શેર કરતા સના ખાને લખ્યું, “જ્યારે તમારા પતિ તમને બુર્જ ખલીફાની ટોચ પર નાસ્તાની સરપ્રાઈઝ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *