રાજ્યમાં અતિભારે વરસાદને કારણે શિક્ષણ વિભાગે શાળા-કોલેજ ચાલુ-બંધ કરવા માટે લીધો સૌથી મોટો નિર્ણય…

રાજ્યમાં અત્યારે હાલ ચારે બાજુ વરસાદી માહોલને કારણે તબાહી ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે વરસાદી વાતાવરણને કારણે શિક્ષણ વિભાગે શાળા કોલેજો ક્રમશઃ ચાલુ રાખવા કે બંધ રાખવા તેના સંદર્ભમાં સરકારે વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય આજે લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે અનુરૂપ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું કે બંધ કરી દેવું એ અંગે શહેરના કે જિલ્લા સમક્ષ સત્તા અધિકારીઓ નિર્ણય લઇ શકે તેની છૂટ આપવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાથે કરેલ બરાબર આ નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણનું ચોર વધતા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક સંસ્થા શાળા કોલેજ જે વિદ્યાર્થીઓને સલામતી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે અને સ્થાનિક વિસ્તારની વરસાદી સ્થિતિ કેવી છે તેને અનુરૂપ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું કે બંધ રાખવું તે અંગે શહેર કે જિલ્લાના સત્તાધિકારીઓ વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઇ શકે તેની છૂટ આપવામાં આવી છે.

આગે જીતુભાઈ વાઘણીયા વધુમાં જણાવ્યું કે વરસાદે વાતાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે આ નિર્ણયની પરમશ કરવામાં આવી હતી અને બાદમાં નિર્ણય લેવામાં આવ્યો છે વધુમાં કહ્યું કે વાતાવરણની સ્થિતિ અનુરૂપ સરકારી ગ્રાન્ટ અને ખાનગી શાળા કોલેજો કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તથા શક્તિ જિલ્લા શહેરના સ્તરે કલેકટર શ્રી જિલ્લા વિકાસ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર જિલ્લા શિક્ષણિક અધિકારીઓ યુનિવર્સિટીના વાઇસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા શહેરના વહીવટી તંત્રના અધિકારીઓ યોગ્ય કરીને સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવું કે ચાલુ રાખવું તે અંગેના જરૂરી નિર્ણયો તેઓ લઈ શકે છે.

તમને જણાવી દઈએ તો હવામાં વિભાગે અત્યારે હાલ ફરીથી નવી નકોર આગાહી જાહેર કરી છે જેમાં આગામી 13 થી લઈને 17 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે થઈ હતી ભારે વરસાદની આગાહી જાહેર કરી છે ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના કચ્છનો વિસ્તારોમાં પણ આગાહી જાહેર કરવામાં આવી છે અને તેના જ કારણે એનડીઆરએફની ટીમો 18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.