બોલિવૂડ

શમા સિકંદરે ઉધાડા શરીર પર ફક્ત ટોપી ઢાંકીને પડ્યા એવા ફોટા કે નજર નહિ હટે ગેરેંટી

અભિનેત્રી શમા સિકંદર તેના બોલ્ડ અને સેક્સી લૂક માટે જાણીતી છે. ઘણીવાર શમા સિકંદરનો બોલ્ડ લૂક ઇન્ટરનેટ પર વાયરલ રહે છે. તાજેતરમાં ફરી એકવાર શમાએ પોતાની હોટ પિક્ચરને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે. શમા સિકન્દરે બિકિની પહેરીને મોનોક્રોમ તસવીર શેર કરી છે. આ મોનોક્રોમ તસવીરમાં શમા શર્ટ અને ટોપીમાં બિકીની સાથે પોઝ આપી રહી છે.

શમાની આ તસવીર ખૂબ જ સેક્સી છે અને તેના એક્સપ્રેશન તેમાં જોવા યોગ્ય છે. શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ગ્લેમરસ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. આ સાથે તે ચાહકોને તેના પ્રોજેક્ટ્સ અને જીવન વિશે કહેતી રહે છે. શમા તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બાયપાસ રોડમાં જોવા મળી હતી. નીલ નીતિન મુકેશ અભિનીત આ ફિલ્મમાં શમાએ એક મોડેલની ભૂમિકા ભજવી હતી. શમા સિકંદરે ફિલ્મ પ્રેમ અગન (૧૯૮૮) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

પરંતુ તેને ટીવી સીરિયલ યે મેરી લાઇફ હૈથી ઓળખ મળી. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. અભિનેત્રી શમા સિકંદરનો મ્યુઝિક વીડિયો ‘હવા કરદા’ તાજેતરમાં રિલીઝ થયો છે, જે બાદ તે ચર્ચામાં છે. શમાને વર્ષ ૨૦૦૩ માં પ્રસારિત સીરિયલ ‘યે મેરી લાઈફ હૈ’ થી ઓળખ મળી. તે ‘પૂજા મહેતા’ની ભૂમિકામાં સલવાર સૂટ પહેરેલી જોવા મળી હતી. હતાશાના કારણે શમા લાંબા સમય સુધી ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહી.

તે પાછી આવી ત્યારે તેના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે તેણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે જેના કારણે તેના ચહેરામાં પરિવર્તન જોઇ શકાય છે જોકે શમા આ વાતનો ઇનકાર કરે છે. શમા કહે છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી, લોકો તેને વર્ષોથી જોતા નહોતા. તેણી કહે છે કે તેણીએ આહારમાં ફેરફાર કર્યો, ધ્યાન શરૂ કર્યું, જેની અસર તેના ચહેરા પર દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમાએ કહ્યું કે ‘મેં પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી. મને ખબર નથી કેમ લોકો કહે છે કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ ફક્ત કોસ્મેટિક પ્રક્રિયા છે. લોકોએ મને ત્યારે જોઈ જયારે હું મોટી થઇ રહી હતી તેથી કેટલાક શારીરિક ફેરફારો થાય છે. શમા આગળ કહે છે કે ‘મેં યોગ્ય વર્કઆઉટ કર્યું. મેં યોગ્ય ખોરાક લીધો છે અને ધ્યાન કર્યું છે, તેથી આ ફેરફારો મારી ત્વચામાં દેખાય છે. જ્યારે ડિપ્રેશનને કારણે હું ઇન્ડસ્ટ્રીથી દૂર હતી ત્યારે ઘણા વર્ષોથી લોકોએ મને જોઈ નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

મેં બોટોક્સ ટ્રીટમેન્ટ લીધી છે પણ તેને સર્જરી કહી શકાય નહી. લોકો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે પરંતુ હું ટ્રોલિંગને સમજી શકતી નથી. શમાને ઘણા સાસ બહુના શો ઓફર કરવામાં આવ્યા હતા પરંતુ તેણે ના પાડી. તે માને છે કે તે એક આધુનિક છોકરી છે. તે પોતાની જાતને પુત્રવધૂ તરીકે જોતી નથી. હાલમાં, તે વેબ શો કરવામાં ધ્યાન આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *