લેખ

શરીર સુખ માણતા વિડિયો બનાવવા દબાણ કરતો હતો પતિ, સંભોગ કરતા બ્લુ ફિલ્મ બતાવતો હતો અને…

પત્નીને બ્લુ ફિલ્મ બતાવી એ રીતે સંભોગ કરવા દબાણ કરતો હતો પતિ. એટલું જ નહીં તે પત્ની ને સંભોગ માણતા માણતા વિડિયો બનાવવાનું પણ કહેતો હતો. જ્યારે જ્યારે તેને સંભોગ કરવાનું મન થતું હતું ત્યારે તે આવીને પત્ની ને બ્લુ ફિલ્મ બતાવતો હતો અને સંભોગ કરવાની ફરજ પાડતો હતો. તથા પોતે શરીર સુખ માણતો હોય ત્યારે એ નાજુક ક્ષણો નો વિડિયો બનાવવાનું પણ પત્નીને કહેતો હતો. પરંતુ પછી પત્નીએ કર્યું કઈંક એવું કે… આજકાલ મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ વારંવાર બનતી જાય છે, ત્યારે ભુજમાં બ્લ્યુ ફિલ્મ બતાવી શારીરિક સંબંધ બાંધવા અને અંગત પળોનો વીડિયો બનાવવા દબાણ કરતા પતિ સામે પરિણીતાએ પોલીસનું શરણું લીધું છે. ભુજ રહેવાસી પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ઘરકામ અને દહેજના મુદ્દે અત્યાચાર ગુજારાતો હોવાના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ આપી હતી.

ભુજમાં મેન ચોકડી પાસે આવેલી સોસાયટીમાં રહેતા 35 વર્ષીય વર્ષાબેન (નામ બદલ્યું છે)ને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. વર્ષાબેનને લગ્નના થોડા સમય બાદથી જ પતિ સહિતના સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. વળી, ઘરકામ મુદ્દે પણ મ્હેણાં-ટોણાં મારી સાસરિયા ટોર્ચર કરતા હતા. સંતાનમાં પ્રથમ પુત્રીના જન્મ બાદ ફરી પ્રેગ્નન્સી રહેતા પુત્ર પ્રપ્તિ માટે પણ પરિણીતા પર અત્યાચાર ગુજારાતો હતો. સાસરિયાના ત્રાસથી વર્ષાબેન પિયર રહેવા પણ ચાલ્યા ગયા હતા. જો કે, થોડા સમય બાદ સમાધાન થતા તેઓ ફરી સાસરીયામાં રહેવા આવી ગયા હતા.

વધુમાં સાસરિયાએ તેણીની પાસે કરિયાવરમાં આવેલા ઘરેણાં સહિતની સામગ્રી પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે અને પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ તેણીને ત્રાસ આપી છોડી દેવા દબાણ કરે છે. લોકડાઉનના સમયમાં પતિ બ્લ્યુ ફિલ્મ બતાવી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે અંગત પળોનો વીડિયો બનાવવાની વાત પણ કરતો હતો. પતિની આ વિકૃત હરકતો સંતોષવા વર્ષાબેને ઇન્કાર કર્યો તો પતિએ મારઝૂડ કરી હતી.

સાસરિયા પણ યેનકેન પ્રકારે માનસિક-શારીરિક ટોર્ચર કરતા હતા. વળી સસરા ખરાબ દાનત રાખી જાતિય સતામણી કરતા હોવાનો પણ પિડિતાએ આરોપ મુક્યો હતો. પરસ્ત્રી સાથે લગ્ન કરવા પતિએ વર્ષાબેનને ઘરમાંથી હાંકી કાઢયા હતા. હાલ તેઓ પિયરમાં રહે છે. વર્ષાબેનની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ, સાસુ-સસરા, નણંદ સહિતના સાતેક સાસરિયા સામે ગુનો નોંધી તપાસ આદરી છે. પીડિત મહિલાએ પોલીસ ને ફરિયાદ માં માહિતી આપતા જણાવ્યું હતું કે તેનો પતિ તેની સાથે અયોગ્ય રીતે શારીરિક સંબંધ બાંધતો હતો. તેને જ્યારે સંભોગ કરવાની ઈચ્છા થતી હતી ત્યારે તે મહિલા ને બ્લુ ફિલ્મ બતાવતો હતો. અને એ ફિલ્મ પ્રમાણે સંભોગ કરવા દબાણ કરતો હતો. મહિલા ના પાડતી તો તેને મારતો હતો. ઉપરાંત તેના સાસરિયાં વાળા પણ તેના પર ત્રાસ ગુજારતા હતા.

પતિ જ્યારે શારીરિક સંબંધ બનાવતો હોય ત્યારે તે નાજુક ક્ષણો નો વિડિયો બનાવવાનું પણ પત્નીને કહેતો હતો પણ પત્ની તેની કોઈ વાત માનતી નહીં. તેથી તે તેને મારતો હતો. ત્યાર બાદ પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. વધુમાં પીડિતા નું કહેવું છે કે તેઓ દહેજ માટે પણ ઘણા સમયથી તેના પર ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં તેનો સસરો પણ તેના પર ખરાબ નજર રાખતો હતો. પીડિત મહિલાએ કારણ જણાવતાં કહ્યું હતું કે તેનો પતિ બીજી કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે તેથી જ તે તેના પર ત્રાસ ગુજારે છે. પીડિતા નું કહેવું છે કે તેના પતિનું ઘણા સમયથી અફેર ચાલી રહ્યું છે. અને તેના કારણે જ તે આવું વર્તન કરી રહ્યો છે. જેથી પીડિતા પોતાના પિયર ચાલી જાય અને છૂટાછેડા બાદ પોતે પેલી સ્ત્રી જેને તે પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *