લેખ

શર્ટના કોલરની સાઈડમાં શા માટે બટન લગાવામાં આવે છે…વાંચો જાણવા જેવી માહિતી

આપણે જ્યારે પણ શર્ટ પહેરીએ ત્યારે અમુક શર્ટના કોલરમાં સાઈડમાં બટન લાગેલા હોય છે..જે વસ્તુ તમે ક્યારેકને ક્યારેક તો ધ્યાન દોરીજ હશે…પરંતુ તે બટન પાછળ પણ એક રસપ્રદ વાત છુપાયેલી છે..જે વાત સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.. પહેલાના સમયમાં લોકો પાસે એંગર તીજોરી જેવી કોઈ વસ્તું ન હતી..જેના કારણે તેઓ શર્ટમા લાગેલા નાનકડા લૂપ વડે તેઓ શર્ટને ટંગાવતા હતા…

શર્ટમાં લાગેલા લૂપના શરૂઆત નેવી દ્વારા કરવામાં આવી હતી.. કારણકે તેઓ જહાજ પર તેજ લૂપ વડે શર્ટને લગાવકતા હતા…અને ધીરે ધીરે તે વસ્તુ ફેશનમાં પરીણમી અને સામાન્ય લોકો સુધી પહોચવા લાગી. જેની શપૂઆત અમેરિકામાં 1960માં થઈ હતી. અને બાદમાં ત્યાથી પોપ્યુલર બ્રાન્ડ પણ આ ફેશનને અનુસરવા લાગી. પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં તેને એક ડિઝાઈન માનવામાં આવે છે…

કોલરમાં લાગેલા બે બટનને ડાઉન કોલર ગણવામાં આવે છે..અને આ ટ્રેંડની શરૂઆત luy League બ્રાન્ડ દ્વારા કરવામાં આવી હતી…કારણકે તેઓ ઈચ્છતા હતા શર્ટનો કોલર ઘોડે સવારી કરતી વખતે ફેસ પરથી થોડો દૂર રહે..અને તેજ વાતને ધ્યાનમાં રાખીને તેમણે બટન ડાઉન કોલર બનાવાના સ્ટાર્ટ કર્યા હતા…જે કોલરો આજે સ્પોર્ટસ મેન માટે ઘણાજ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે…

મહત્વનું છે આ પ્રકારનો ટ્રેંડ હાલમાંતો ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોય છે…પરંતું આજથી થોડા વર્ષો પહેલા આ ટ્રેડમાં ભારે ઉછાળો આવ્યો હતો..જોકે સમય જતા લોકોની પસંદ બદલાઈ અને હવે લોકો શર્ટ સાથે મોટા ભાગે ટાઈ પહેરવાનું પણ પસંદ કરે છે..જેના કારણે હવે તે ફેશન જુની થઈ ગઈ છે..જોકે આજે પણ અમુક કપડાની બ્રાન્ડ દ્વારા આ પ્રકારના કોલર વાળા શર્ટ બનાવામાં આવે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *