લેખ

વિદ્યાર્થીએ કામના બહાને પોતાના મહીલાને ઘરે બોલાવીને કરવા લાગ્યો એવું કે…

ચાલતા દિવસે આવતા ગુનાના કેસો દરેકને પરેશાન કરી રહ્યા છે. આ ગુનાઓ વિશે વાંચીએ કે સાંભળીયે ત્યારે એવું લાગે કે ખરેખર એવું પણ બની શકે ? દિવસે દિવસે આવા ભયંકર ગુનાઓ વધવા લાગ્યા છે. અને સમાચાર પત્રોના પહેલા પન્ના પર આવા ગુનાઓને સ્થાન મળે છે. અમે આજે વાત કરી રહ્યા છીએ એક આવા જ કેસની. જેમાં એક વિદ્યાર્થીએ એવું કામ કર્યું છે કે સાંભળીને આપણું ખૂન ખોલી ઉઠે. ચાલો જાણીએ એ કેસની વિગત… આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વિદ્યાર્થીએ તેની શિક્ષકની પત્ની સાથે ગુજાર્યો છે.

તે જ સમયે, પીડિત મહિલાએ પોલીસને આ કેસમાં જણાવ્યું હતું કે તેનો પતિ નંદ નગરી વિસ્તારમાં કોચિંગ ચલાવે છે અને આ કોચિંગમાં 19 વર્ષીય આરોપી વિદ્યાર્થી ટ્યુશનનો અભ્યાસ કરતો હતો. કોચિંગમાં આવતા વિદ્યાર્થીએ શિક્ષકના ઘરે જવાનું શરૂ કર્યું હતું અને તે દરમિયાન શિક્ષકની પત્ની અને વિદ્યાર્થી વચ્ચે મિત્રતા થઈ હતી. પીડિતાએ કહ્યું કે બંનેએ એકબીજાનો નંબર લીધો અને ત્યાર પછી બંને વચ્ચે વાત ચીત શરૂ થઈ હતી.

વધુમાં પીડિતાએ વિદ્યાર્થીના તેમના ઘરે આવવાના કારણોમાં જણાવ્યું હતું કે તેના પતિના કામથી તે આરોપી વિદ્યાર્થી ઘરે આવતો હતો. શરૂઆતમાં તેના વર્તન વ્યવહાર ખૂબ સારા હતા. તેથી બંને વચ્ચે વાતો થતી હતી. પછી ક્યારેક ફોનમાં પણ વાતો થતી હતી. પરંતુ એ બધી વાતો કામની રહેતી. પીડિતાએ કહ્યું કે પોતાને આવી ખબર હોત તો પોતે ક્યારેય તે વિદ્યાર્થીના ઘરે જાત નહિ.

આ પછી પીડિતાએ આરોપ લગાવ્યો છે કે “વિદ્યાર્થીએ શિક્ષકની પત્નીને વાત કરવાના બહાને પોતાના રૂમ પર એકલી મળવા બોલાવી હતી. આરોપી વિદ્યાર્થીએ એવું કહ્યું હતું કે તેની ગર્લ ફ્રેન્ડ સાથે તેને અણબનાવ થયો છે અને પોતે દુઃખી છે. સાથે એમ પણ કહ્યું કે તમે આવીને અમારા ને તૂટતાં બચાવી લ્યો. તેથી પોતાને લાગ્યું કે જવું જોઈએ. તેથી પોતે ત્યાં ગઈ હતી. વધુમાં પૂછતા પડીતા મહિલાએ જણાવ્યું હતું કે આવી રીતે પોતે આ પહેલા તેના ઘરે ગઈ નહોતી.

પરંતુ પોતે અમુક કામો તે વિદ્યાર્થીના કર્યા હતા. અને આરોપી વિદ્યાર્થી પણ કામના બહાને તેના ઘરે આવતો હતો. પરંતુ ક્યારેય તેને આ આરોપી વિદ્યાર્થી પર આ બાબતે શંકા થઇ નહોતી. તેથી જ્યારે વિદ્યાર્થીનો ફોન આવ્યો ત્યારે પોતે તેને મળવા ચાલી ગઈ હતી. પોતે લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી હતી. તે ત્યાં પહોંચી ત્યારે વિદ્યાર્થી એકલો જ હતો. પોતે જઈને બેઠી અને વિદ્યાર્થીએ તેને કોલ્ડ ડ્રિંક આપી હતી. અને તેણે તે કોલ્ડ ડ્રિંકમાં નશા ની દવા મિલાવી હતી.

આ કિસ્સામાં, એવું પણ કહેવામાં આવે છે કે નશામાં હોવાથી તે કઈ સમજી શકે એમ નહોતી. અને તે પછી વિદ્યાર્થીએ તેના પર  ગુજાર્યો હતો. તે પછી, જ્યારે પીડિતા હોશમાં આવી ત્યારે તેણીને તેના ની જાણકારી મળી અને તે ઘરે પરત આવી અને પતિને આખી ઘટના જણાવી. “આ કિસ્સામાં, પતિની વિનંતી પર પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ નો કેસ નોંધાવ્યો હતો. અમે જણાવી દઈએ કે પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી છે અને આ કેસની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *