દરિયા કિનારે અભિનેત્રીએ મોજમાં ને મોજમાં કરી નાખ્યું એવું કે સોશિયલ મીડિયા ઉપર તસવીરો વાયરલ થવા લાગી… -જુઓ ફોટા
સાઉથ ફિલ્મ અને હિન્દી ફિલ્મોની ફેમસ અને જાણીતી અભિનેત્રી શ્રેયા ને પોતાના જન્મદિવસ સેલિબ્રેટ કરતા સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જેને કારણે અત્યારે સોશિયલ મીડિયા ઉપર શ્રેયા ચારે તરફ છવાઈ ગઈ છે શ્રેયા લગ્ન પછી ફિલ્મોમાં ખૂબ જ ઓછી જોવા મળી રહી છે તે પોતાની પર્સનલ લાઈફને એન્જોય કરી રહી છે અત્યારે ત્યારે તેના instagram પર તસવીરો પણ જોઈ શકીએ છીએ.
View this post on Instagram
દ્રશ્યમ ફિલ્મની આ ફેમસ અભિનેત્રી શ્રેયા સરને લેટેસ્ટ તસવીરો અત્યારે instagram ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમ પોતાના જન્મદિવસે એકદમ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે અને લોકોને પણ ખૂબ જ પસંદ પણ આવી રહી છે શ્રેયા પોતાની દીકરી સાથે મસ્તી કરતી આ તસ્વીરોમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
દરિયા કિનારે બીકેનીમાં પાણીમાં રમતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં અભિનેત્રીએ આવા ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ફ્રેન્ડ્સ તો ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા હતા અને દાડા ધડ લાઇક્સ અને કોમેન્ટ કરવા લાગ્યા હતા પોતાની ફેવરેટ એક્ટ્રેસને આવી કાતિલ પોઝમાં જોઈને ફેન્સ તો ઉંટી પડ્યા હતા.
View this post on Instagram
શ્રેયા સરની પ્રોફેશનલ લાઈફ ની વાત કરીએ તો તેણે ફિલ્મ શિવાજી ધ બોસમાં રજનીકાંતની પત્ની બનીને સારી તરફ છવાઈ ગઈ હતી અને ટાઈમ લાઈનમાં પણ જોવા મળી રહી હતી તે બાદ તેને કરિયરમાં એક નવો જ પોઇન્ટ આવી ગયો અને ત્યારથી તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે અને બધી જ ફિલ્મમાં તેણે સફળતા મેળવી છે હિન્દી ફિલ્મ દૃશ્યમાં પણ તે અજય દેવગનની પત્નીના રોલમાં જોવા મળી હતી.