ગૃહેણીઓનું બજેટ ખોરવાયું, સીંગતેલના ભાવમાં થયો મોટો ફેરફાર અને પામોલીન તેલમાં તો એક જ સાથે 100 રૂપિયાનો વધારો…

ઓગસ્ટ મહિનો શરૂ થતા પહેલા જ ગૃહેણીયો ને મોંઘવારીનું વધુ એક ટેન્શન આવ્યું ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હજી તો એકાઉન્ટમાં માંડ પગાર પડ્યો હતો ને ત્યાં જ ખાદ્ય તેલમાં ભાવ વધારો જોવા મળ્યો જેના કારણે ગૃહિણીઓ ના બજેટ ખોવાઈ ગયા છે.

પહેલી તારીખે જ ઘરનું બજેટ ખોરવાઈ ગયું સીંગતેલ કપાસિયા તેલ પામોલીયન તેલના ભાવમાં હાલ વધારા જોવા મળી રહ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાતમ આઠમ ના તહેવારો નજીક આવતાની સાથે જ ખાદ્યતેલના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે સીંગતેલના ભાવ વધ્યા ના સમાચાર આવ્યા છે.

તમને જણાવી દઈએ તો છેલ્લા કેટલાક મહિનાઓથી સતત સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સાતમ આઠમના તહેવારો નજીક આવતા પહેલા ભાવ લાકડા જેવા કડક થઈ ગયા છે દર વર્ષે સાતમ આઠમ નજીક આવતા તેલ ભાવમાં વધારો થાય જ છે અને આ વર્ષે પણ આવું જ થયું.

સીંગતેલ પામોલીન તેલ માફળીક વખત ભાવ વધારો જોવા મળ્યો છે સિંગતેલના ભાવમાં દસ રૂપિયા નો વધારો જોવા મળ્યો છે સિંગતેલા નવા ભાવના ડાબા મુજબ 2800 ને પાર પહોંચી ગયો છે જ્યારે પામોલીન તેલના ભાવ માં ચોંકાવનારો વધારો થયો છે છેલ્લા એક મહિનામાં સો રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

તહેવારો નજીક આવતા જ સમગ્ર રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં કડાકા ભડાકા સાથે ભાવ વધારો નોંધાયો છે વેપારીઓ ના જણાવ્યા અનુસાર તહેવારો જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ સીંગતેલના ભાવ હજુ પણ વધવાની શક્યતા જોવા મળી રહી છે સિંગતેલના ભાવમાં હજી પણ મોટો વધારો આવી શકે તેવી શક્યતા છે અને સીંગતેલના ભાવ વધવાને કારણે કપાસિયા તેલ અને બીજા સાઈડ તેલના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *