સીંગતેલમાં ફરી એકવાર લાકડા જેવો ભાવ વધારો, માર્કેટ ખુલતા ની સાથે જ ચારે તરફ હાહાકાર મચી ગયો, સીંગતેલ નો ભાવ પહોચ્યો આસમાને, ભાવ જાણીને તમે પણ ચોકી જશો… Gujarat Trend Team, September 14, 2022 રાજ્યમાં અત્યારે તહેવારોની સીઝન પણ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે પણ બજારમાં સિંગતેલના ભાવમાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે જે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કરવા માટે નફા કરો સક્રિય થઈ ગયા છે અને તેના કારણે સીંગતેલના ભાવમાં દિવસ અને દિવસે વધારો થઈ રહ્યો છે ફક્ત સીંગતેલના ભાવમાં જ નહીં પરંતુ કપાશે તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આજે માર્કેટમાં એક જ દિવસમાં સિંગતેલના ભાવ માં સો રૂપિયા નો વધારો જોવા મળ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ ધીમે ધીમે ભાવ વધારો થઈ રહ્યો છે, છેલ્લા એક મહિનાથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘણો ઉતાર ચઢાવો આવ્યો છે. કપાસિયા તેલના ભાવમાં અત્યારે 15 કિલોના દવા ઉપર 20 રૂપિયા નો ભાવ વધારો જોવા મળ્યો છે આ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મગફળીના પાક માટે વરસાદ સમયસર વર્ષે આવ્યો છે ત્યારે જોવાનું રહેશે કે આ વર્ષે મગફળીનો કેવો ઉતારો આવશે તેની ઉપરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સિંગતેલના ભાવ વધારો થશે કે ઘટાડો. આજે સવારે બજાર ખોલતાની સાથે જ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જે 15 કિલો નો ડબ્બો 2800 રૂપિયામાં મળતો હતો તે ડબ્બો હવે 2900 રૂપિયામાં મળતો થયો છે. એક જ દિવસમાં સો રૂપિયાનો ભાવ વધારો થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ ₹20 નો ભાવ વધારો જોવા મળ્યો છે 12 kg ના ડબ્બો જે 2320 રૂપિયા મળતો હતો તે વધીને 2340 રૂપિયા થઈ ગયા છે. સમાચાર