સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે જતા હતા અને અચાનક જ બે વ્યક્તિ આગની લપેટમાં આવી ગયા અને ઘટના સ્થળે જ મોતને ભેટીયા…
મહારાષ્ટ્રના નાગપુર વિસ્તારમાં અત્યારે ખૂબ જ એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી છે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કેમ્પેટી સમશાનમાં ચિતાને આગ આપતી વખતે બે લોકોના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ શુક્રવારે પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી આ સાથે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે આ સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
અધિકારીઓ જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના ગુરુવાર સાંજ બની હતી ગુરુવાર સાંજના લગભગ 30 કિલોમીટર દૂર સ્મશાન ઘાટ પર બની હતી અને તેમણે જણાવ્યું કે આ ઘટના દરમિયાન પીડી તો વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ગ્રહમાં ગયા હતા તેઓ ચિતા પ્રગટાવવા માટે ડીઝલનો ઉપયોગ કરી રહ્યા હતા અને અચાનક જ ડીઝલના કેનમાં આગ લાગી હતી.
અને આ ડીઝલના કેન માં આગ લાગવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જાણવા મળતી માહિતી મુજબ સુધીર ડોંગરે જે 45 વર્ષીય છે અને 60 વર્ષે દિલીપ ખોબ્રાગડે નું ઘટના સ્થળે જ ઋતુ પામ્યા હતા જ્યારે આ સમગ્ર ઘટનામાં સુધાકર ખોબ્રાગડે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તે અત્યારે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે.
આ અધિકારી સમગ્ર ઘટના નું વિવરણ કરતા જણાવ્યું હતું તેમ છતાં માટે આ ત્રણેય તેના ઉપર ડીઝલ રેડી રહ્યા હતા અને અચાનક જ ડીઝલ કેનમાં આગ લાગી અને આગ અજવાળાઓ વધવા લાગી હતી અંતિમ સંસ્કારમાં આવેલા તમામ લોકોએ આગ બુજાઓની ઘણી કોશિશ કરી અને બાદમાં આ ત્રણે લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં બે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું અને એક વ્યક્તિ અત્યારે જીવન મરણ ની લડાઈ લડી રહ્યો છે.