સોનાલી ફોગાટના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તો કંઈક અલગ જ સામે આવ્યું, શરીર ઉપર એવા એવા નિશાન મળ્યા કે જાણીને ગોવા પોલીસ પણ ચોકી ઉઠી, તાત્કાલિક ધોરણે હત્યાનો ગુનો નોંધીને પોલીસ આગળ તપાસ ચાલુ કરી…

બિગ બોસ રિયાલિટી શોમાં ભાગ લેનાર સોનાલી ફોગાટ ના મૃત્યુના સમાચાર અત્યારે સમગ્ર દેશભરમાં ચકચાર બન્યા છે ત્યારે અત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખૂબ જ ચોક આવનાર ખુલાસા થયા છે તમને જણાવી દઈએ તો સૌ પ્રથમ હાર્ટ એટેક આવવાથી સોનાલી ફોગટ નું મૃત્યુ થયું છે તેવું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ…

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોનાલી ફોગાટના શરીર ઉપર કેટલાક બીજાના નિશાનો મળી આવ્યા છે જેના કારણે ગોવા પોલીસ પણ અત્યારે ચોંકી ઉઠી છે અને તાત્કાલિક ધોરણે ગોવા પોલીસે હત્યાનું કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોનાલી ફોગાટ ના ભાઈ રીન્કુ એ ફરિયાદ કરતા સોનારીના પીએ સુધી સુધીર સાંગવાન અને સુખવિંદર ની ધરપકડ કરીશું સોનાલી ફોગાટના પોસ્ટ મોટો રિપોર્ટ 12:00 વાગે ચાલુ કર્યો હતો અને સાંજના ચાર વાગ્યા સુધી આ રિપોર્ટ પર કામ ચાલુ હતું ત્યારે પોસ્ટ મોટો રિપોર્ટમાં સોનારીના શરીર ઉપર બ્લેક કટ હોવાના ઉલ્લેખ કરાયો છે.

મેડિકલ નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે કે સોનાલી ફોગાટના શરીર ઉપર લાકડી ડંડાથી મારવામાં આવેલી છે કા તો પછી ઘૂસતાથી તે જાણવું અત્યારે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે સોનાલી ફોગાટ ના શરીર ઉપર આ ઇજાબ પહોંચાડનાર કોઈ એક્સપર્ટ હોઈ શકે તેવી જણાવાઈ રહ્યું છે.

મિત્રો તમને જણાવી દઈએ તો સોનાલી ફોગાટ જે પોતાના મિત્રો સાથે ગોવામાં પાર્ટી કરવા માટે ગઈ હતી અને ત્યારે જ આ સમગ્ર ઘટના તેની સાથે ઘટી હતી સોનાલી ફોગાટ રિયાલિટી શો bigg boss 14 માં ભાગ લઈ ચૂકી છે અને તેમાં તેમણે ઘણી પ્રસિદ્ધિ હાંસલ કરી હતી અને તેમના અંગત જીવન વિશે પણ ઘણા ખુલાસાઓ તેમણે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *