સોનાના 4 બોલ ગળી ગયો, જયપુર એરપોર્ટ પર એક્સ-રે કરાવ્યો અત્યારે ખુલાસો થયો કે આતો… સોનાની અનોખી તસ્કરી

એક ચોરે જણે ચોરી કરવાની લિમિટ જ ક્રોસ કરી નાખી હતી. તે સોના ના ચાર બોલ ગળી ગયો હતો. જયારે જયપુર એરપોર્ટ પર ડોક્ટર એ એક્સ રે માં જોયું જયારે ખબર પડી. ખુબ જ મેહનત થી તેઓ એ આ સોના ના બોલ કાઢ્યા હતા. ડી આર આઈ એ મંગળવાર એ જયપુર એરપોર્ટ પરથી એક કિલો સોનુ જપ્ત કર્યું હતું. ત્રણ અલગ અલગ ચોર શારજાહ થી સોનુ લઈને આવ્યા હતા. જેમાંથી બે ચોર એરપોર્ટ પર જ પકડાઈ ગયા હતા.

ત્રીજો ચોર તો સોનાના બોલ ગળી ગયો હતો જેના કારણે તેને હોસ્પિટલ માં દાખલ કરાયો હતો. જ્યાં ડોક્ટરઓ ની ટીમ એ ખુબ જ મહામેહનતે આ સોના ના બોલ ને પેટ માંથી કાઢ્યા હતા. 20 એપ્રિલ એ ત્રણ યુવક શારજાહ થી જયપુર પોહચ્યાં હતા. ત્રણ એ જણ એક જ ફ્લાઈટ માં સાથે જયપુર પોહચ્યાં હતા. ડી આર આઈ ને સંદેહ ના આધાર પર જયપુર એરપોર્ટ પર ત્રણ ચોર ની ધરપકડ કરવામાં આવી હતી.

તેની તપાસ કરતા એક ચોર પાસે દોઢ લાખ ની વિદેશી સિગરેટ મળી આવી હતી.બીજા ચોર પસે 12 લાખ રૂપિયા ના 10 કિલો ઈરાની કેસર મળી આવ્યું હતું..બન્ને ચોર ની આગળ ની તપાસ માં તેમના પ્રાયવેટ પાર્ટ માંથી બે કેપ્સુલ મળી આવી હતી.જેમાં 390 અને 372 ગ્રામ સોનુ મળી આવ્યું છે.. જેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે.

જ્યારે ડીઆરઆઈએ ત્રીજા આરોપીની તપાસ કરી તો તેની પાસેથી કંઈ મળ્યું ન હતું. મેજિસ્ટ્રેટ પાસેથી એક્સ-રે મેળવ્યા બાદ તસ્કરનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. તસ્કરના પેટમાંથી ચાર બોલ મળી આવ્યા હતા. ત્યારબાદ તસ્કરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ચાર દિવસ પછી આરોપીના શરીરમાંથી ચાર બોલ કાઢી નાખવામાં આવ્યા. તેનું વજન 58-58 ગ્રામ છે. જેનું વજન કુલ 232 ગ્રામ હતું. અત્યાર સુધીની કાર્યવાહીમાં ડીઆરઆઈએ ત્રણેય ચોરો પાસેથી રૂ. 55 લાખની કિંમતનું એક કિલો સોનું જપ્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.