લેખ

સુહાગરાત ની રાત્રે વરરાજાએ દુલ્હન સાથે કર્યું કંઈક એવું કે સવારે સવારમાં દુલ્હનએ દોટ મૂકી અને…

આ દિવસો બધાં માટે ખુશી નાં દિવસો છે. આ સમયગાળો લગન નો સમય ગાળો છે. એટલે તો આ સમય ને ખુબ સારો સમય કહી શકાય છે. આ સમયગાળા માં દરરોજ રિસ્તેદર ભાઈ ઓ બહેનો કોયક ને કોક ના લગન માં જતાં જૉવા મળે છે. અને કયારેક કયારેક બધાં ભેગાં થઈ મિત્રો નાં ઘરે અથવા બહાર જતા હોય છે. જેના કારણે સરકાર દ્વારા બનાવવામાં આવેલ નિયમો થી બધું વિરૂદ્ધ થતું જોવા મળે છે. આ સમયગાળમાં માણસો સરકાર નાં કાયદા નુ પાલન કરતી નથી. જે દેશ માટે સારી વાત નથી.

આ એક સત્ય ઘટના પર આધારિત અહેવાલ છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં યોજાયેલા લગ્નમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેને કારણે આ વિસ્તારમાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના સાંભળી તમે ચકિત થઇ જશો.જ્યારે તેણી તેના રૂમમાં આવી ત્યારે વિવાદ સર્જાયો હતો.આ વાત સાંભળી તમને આશ્ચર્ય થશે પરંતું આખી વાત પૂરી થશે ત્યારે તમને બધી સાચી વાત ની કબર પડશે.વરરાજો રૂમમાં આવ્યો ત્યારે તેણે કન્યાને ફોન પર કોઈની સાથે વાત કરતા જોઇ કોઈપણ પતી તેમની પત્ની ને સુહાગરાતના દિવસે બીજાં કોઈ સાથે વાત કરે તો આશ્ચર્ય તો થાય જ તેમ તેના પતી ને પણ આમ આશ્ચર્ય થયો હતો.

તેમાંય વાત કરતી કરતી તે હસી રહી હતી. તેણી ફોન પર વાત કરતાં અડધો કલાક પસાર થઇ ગયો હતો. તો પણ તેમની વાત શરૂ ને શરૂ જ હતી. તે સાસરિયાઓને પણ તે વિચિત્ર લાગ્યું, જે સામાન્ય છે. વિચિત્ર લાગવું પરંતુ તે નવી નવી દુલ્હનને કારણે બધાએ ના પાડી. તેમને કોએ ટોકી નહિ તે જે કરતી હતી તેમના સાસરિયાં ઓ એ તેમને તે જ કરવા દીઘું હતું. પરંતુ સ્ત્રી તેનાં રૂમ માં ગઈ ત્યારે તેમનો પતી તે રૂમ માં જ હતો. ત્યારે પણ તેમની પત્ની મુસ્કુરાઈ ને ફોન પર વાત કરી રહીં હતી. તે જોઈ તેમનો પતી ફરીથી આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. જે વાત ની તેમને કશું પણ ખબર નહોતી પડતી કે તે ફોન માં વાત કરતી કરતી દાત કેમ કાઠે છે.

જયારે તેમને તેમની પત્ની ને પૂછ્યું ત્યારે તે નારાજ થય ગય હતી.અને આ જોઈને તે એટલો બધી મોટી વાત વધી કે સાસરિયાઓએ વધુ પડતું અગાજ કરવાનું શરૂ કર્યું, અને વધારો વધી ગયું અને તેમની પત્ની એ તેના ઘરના મિત્રોને પણ તેની જાણ કરી હતી અને તેના આગમનના નવ દિવસ પછી પણ, દુલ્હન તેની માતા સાથે જય રહી હતી અને બીજા જ દિવસે, દુલ્હન તેના સાસરીયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન ગઈ હતી અને એફઆઈઆર નોંધાવી હતી. આ સ્ત્રી પોતાના અલગ જ નખરા કરી રહી હોય તેવું આપણને લાગે છે. જે વાત એકદમ સાચી છે.

તે જ સમયે, કન્યાના સાસરિયાઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે વરરાજા હનીમૂન સેઝેડ પર પહોંચ્યા ત્યારે તેણે તેની પત્ની ને કોઈ બીજા સાથે ફોન પર વાત કરતા જોઇ. જયારે તેણે તેની પત્ની ને આ વિશે પૂછ્યું, ત્યારે કન્યા ગુસ્સે થઈ ગઈ અને તેને ખરાબ વર્તન કરવા લાગી. સાસરિયાઓ કહે છે કે જ્યારે તેણીએ ઘણી વાર કન્યાને સમજાવ્યા પછી પણ તેને ફોન પર વાત કરવાનું બંધ કર્યુ નહીં, ત્યારે વરરાજાએ દુલ્હન પર હાથ ઉપાડ્યો હતો. આ પછી, તેના પરિવારે તેમને એને બચાવવાનો પ્રયાસ કર્યો. પત્ની નિ માતા એ કહ્યું કે સસુરાલ વાળા એ તેમને દહેજ માટે ઉશ્કેર્યા અને એ લોકો એ તેમની પૂત્રી સાથે મારપીટ કરી હતી. તેમ તેની માતાનો આરોપ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *