બોલિવૂડ

સની લિયોને કિસ કરતો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો…

લોકડાઉનને કારણે, ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પણ ઘરે જ રહે છે અને તેમના ઘરોમાં સમય વિતાવે છે. સ્ટારો કોઈ કાર્યક્રમમાં કે કોઇ પણ જગ્યાએ ભાગ લઈ રહ્યા નથી પરંતુ તેઓ તેમના ચાહકોની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલા છે.

 બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને સતત તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં સનીએ તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પ્રશંસકોને ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી રહી છે.

આ વીડિયોને શેર કરતી વખતે સની લિયોને કેપ્શનમાં લખ્યું હતું, ‘કિસ કિસ. દરેક ને શુભ પ્રભાત.’ સનીનો આ વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અને તે વિડિયો ખુબ જ વાઇરલ પણ થઈ રહ્યો છે.

તે લોકડાઉંન પહેલા અભિનેત્રી સની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર અને પુત્રી નીશા સાથે બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. સનીએ ઈન્સ્ટાગ્રામ પર બીચ પર મજા માણતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પુત્રી નીશા અને પતિ ડેનિયલ સાથે તે બીચનો આનંદ માણી રહી છે.

સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે ‘પતિ અને બાળકો સાથે બીચ પર’ સની દ્વારા શેર કરાયેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સની આવનારા સમયમાં ‘વીરામાદેવી’ અને ‘કોકાકોલા’માં જોવા મળશે. સની લિયોન છેલ્લીવાર વેબ સીરિઝ ‘રાગિણી એમએમએસ 2’માં જોવા મળી હતી. આ ઉપરાંત સની સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે તથા તેના પરિવારની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. 

અમે તમને અત્યારે જે અભિનેત્રી વિશે જણાવીએ છીએ તેને હિન્દુસ્તાનમાં પ્રેમ અને નફરત બંને બરાબર મળ્યા છે. પરંતુ અનેક લોકો માટે તે એ વ્યક્તિ છે જે એક ભારતીય નારીએ હોવું ન જોઈએ… સની લિયોન.’ આ ડાઈલોગ સચ્ચાઈની જેટલો નજીક છે તેટલો જ સનીના જીવનની પણ નજીક છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી હોવા છતાં બોલિવૂડની સફર કરનાર સની લિયોનની બાયોપિક ‘કરણજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન’ નું ટ્રેલર રિલીઝ થયું છે. શરૂઆતમાં જે લાઈન લખવામાં આવી છે તે જ લાઈનથી ટ્રેલરની શરૂઆત પણ થાય છે. સનીની બાયોપિકની (વેબ સિરીઝ) સીઝન 1નું પ્રીમિયર 16 જુલાઈના રોજ Zee5 પર થવાનું છે. આ ટ્રેલરમાં સનીની શરૂઆતની જિંદગીથી લઈને મોડેલિંગ અને ત્યારબાદ પોર્ન ઈન્ડસ્ટ્રીથી થઈને બોલિવૂડની સફરની ઝલક દર્શાવવામાં આવી છે. 

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોનની તેના કામના કારણે ખુબ આલોચના પણ થઈ છે. તેના વિશે કહેવાય છે કે સની એક એવી વ્યક્તિ છે જે એક ભારતીય નારીએ હોવું જોઈએ નહીં. હિન્દુસ્તાનમાં અનેક લોકો માને છે કે રસ્તા પર ઊભેલી વેશ્યા અને પોર્ન સ્ટારમાં કોઈ ફરક નથી. એવા અનેક સવાલો છે જે સનીને કરવામાં આવ્યાં હતાં. પરંતુ એક એક્ટર તરીકે તેણે આવા તમામ સવાલોના ખુબ હિંમતથી સામનો કર્યો અને બેખોફ થઈને જવાબ આપ્યાં.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

આ ફિલ્મમાં સની અંગે એવી અનેક વાતો છે જે જોવા મળશે. ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો પણ છે. તમને જણાવીએ કે આ એક વેબ સિરીઝ છે અને તે ઝી5 પર દર્શાવવામાં આવશે. આ વેબ સિરીઝ શોમાં સનીના બાળપણની ભૂમિકા લંડન બેસ્ડ અભિનેત્રી રયસા સૌજાની નિભાવશે. સનીએ પહેલા એડલ્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને ત્યારબાદ બોલિવૂડમાં આવી. ભારતમાં તે ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી બની.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

આ ફિલ્મની વાર્તા સનીના જીવનની આસપાસ ઘૂમે છે. કેવી રીતે કેનેડાના એક મધ્યવર્ગના પરિવારમાં જન્મેલી કરણજીત કૌર મોટી થઈને એડલ્ટ ફિલ્મ અભિનેત્રી બની અને ત્યારબાદ બોલિવૂડમાં અલગ મુકામ હાંસલ કર્યો.  હાલ સની પોતાના જોડકા છોકરા નોઆ, અશર અને દત્તક પુત્રી નિશા અને મેકઅપ રેન્જ ‘સ્ટાર સ્ટ્રક બાય સની લિયોન’માં વ્યસ્ત છે. જોવાનું એ રહેશે કે ઓડિયન્સ તેની આ બાયોપિકને કેવો રિસ્પોન્સ આપે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *