ટિફિન લઈને નોકરી ઉપર જઈ રહ્યો હતો ત્યાં જ રસ્તામાં સીટી બસે કચડી રાખ્યો અને ઘટના સ્થળે જ કરુણ મોત…

સુરત શહેરમાં એક ચોક આવનારી ઘટના સામે આવી છે જ્યાં સીટી બસ કાળમુખી બનીને યુવકને કચળી નાખતા ઘટના સ્થળજ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ પેદા થઈ ગયો છે.

રીંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ પાસે સીટી બસ એ બેદરકારીથી યુવક અને કચેરી નાખતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ ગયા હતા અને આ જોતા જ બસ ચાલે ત્યાંથી ભાગી ગયો હતો.

ઘટના સ્થળે લાઈવ દ્રશ્ય જોયેલા લોકો પાસેથી જાણવા મળ્યું કે યુવક જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બસ ચાલે કે બેદરકારીથી તેને અડફેટમાં લીધો હતો અને બસ સાથે કચેરી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈને કામે જવા નીકળેલા યુવક બસ નીચે કચડાઈ ગયો હોવાથી અત્યારે આ સમગ્ર ઘટના ચકચાર બની છે.

અને પરિવારમાં તો શોકનો માહોલ છવાઈ ગયો છે આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરિવારના લોકોએ પાસેથી જાણવા મળ્યું કે કિશન પટેલ રીંગરોડ કિન્નરી સિનેમા સામે હીરામણીની ચાલમાં રહે છે તેને લગ્ન થયા અને 10 મહિના જ થયા છે.

જ્યારે કિશન પટેલ ની પત્નીને નવ માસનો ગર્ભવ પણ છે નોકરી પર જવા નીકળ્યો હતો અને ત્યારે જ રસ્તામાં આ સમગ્ર ઘટના બની કિસાન અને ચાર ભાઈઓ બહેનોમાં તે હીરામાં નોકરી કરીને પરિવારને ખૂબ જ મદદરૂપ થતો હતો. ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર આની સહાય આવે છે કે કેમ…

Leave a Reply

Your email address will not be published.