સુરતમાં પિયર જવાની ના પડી તો વહુએ પોતાના ભાઈ સાથે મળીને સાસુનું ગળી દબાવીને હત્યા કરી નાખી અને બાદમાં…

સુરત વરાછામાં એક ઘટના સામે આવી છે જ્યાં પોતાના પુત્રવધુએ જ બુઢા નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને હત્યા કરીને ત્યાંથી ભાગી ગઈ હતી. તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિગતવાર તે શું બની હતી. સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં પોતાની સાસુને ગળુ દબાવીને હત્યા કરી ને પુત્રવધુ જે મૂળ આસામની રહેવાસી છે ગુજરાતી સાચું હત્યા કરીને આસન જોવા ભાગી ગઈ હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન 5:00 આસપાસ પતિએ તેની પત્ની અને મહિલાના બે ભાઈઓને રેલવે સ્ટેશનથી પકડીને પોલીસને સોંપી હતી.

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રહેવાસી નેસડી ગામના સંદીપ રૂપે દેવો ઝીણાભાઈ સરવૈયા જે હાલમાં સુરતમાં વરાછા વિસ્તારના લંબે હનુમાન રોડ ઉપર પરિમલ સોસાયટીમાં નિવાસ કરે છે. સંદીપ પોતે રત્ના કલાકાર છે. અને તેનો સંપર્ક 4 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આસામી નિવાસી દીપીકા મંડળ સાથે થયો હતો.

ધીરે ધીરે બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા એ બંનેને પ્રેમ તથા સંદીપ દિબ્રુગઢ પાંચ મહિના સુધી ત્યાં રહ્યો હતો અને બાદમાં દીપીકા મંડલ સાથે તેણે લગ્ન પણ કર્યા હતા અને બંનેએ લગ્ન કરીને સંદીપ દીપિકાને લઇને સુરત આવી રહ્યો હતો. સંદીપ અને દિપિકાને એક દીકરો પણ છે. દીપિકાના સાસરીયા માં પોતાના બે ભાઈ દીપંકર જે વીસ વર્ષનો છે અને બીજો સાત વર્ષ 5 પોતાની સાથે રહેતો હતો.

શનિવારના રાત્રે સંદીપ પોતાના નિયમિત રીતે હીરાની ઓફિસમાં કામે ગયો હતો અને સવારમાં ચારેક વાગે આજુબાજુ સંદીપના પિતા નું હનીમૂન પર ફોન આવ્યો છે તારી મમ્મીને હું ફોન કરું છું પણ તે ઉપાડતી નથી અને બાદમાં સંદીપ એક પોતાની માતાને ફોન કર્યો પરંતુ ફોન કોઈ પણ પાડી અને બાદમાં તેની પત્ની દીપિકાને ૨૫થી વધુ કેટલા ફોન કર્યા હતા પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો ન હતો અને છેવટે સંદીપ ઘરની બાજુમાં પાડોશી ફોન કરીને ઘરે તપાસ કરવાનું કહ્યું હતું.

ઘરની બાજુમાં રહેતા બનેવી એ ઘરે જઈને તપાસ કરી તો ઘરે તાળું માર્યું હતું અને બહારથી દરવાજો બંધ કર્યો હતો તેથી બનેવી ને તરત જ ફોન કર્યો અને જાણ કરી કે તું તરતો તરત જ સુરત રેલ્વે સ્ટેશન જા અને બાદમાં સંદીપ સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો અને ત્યાંથી સ્ટેશન પર દીપીકા અને તેના બંને ભાઈ ત્યાં મળ્યા હતા અને બાદમાં સંદીપ પોતાની પત્ની દીપિકા અને બંને ભાઈઓ ને લઈને ઘરે આવ્યો હતો બાદમાં જ્યારે ઘર ખોલ્યું સંદીપ ની માતા વિમળાબેન ની લાશ પડી હતી.

બાદમાં સમીપે પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવીને દીપિકા અને તેના ભાઈ વિશે ફરિયાદ નોંધાવી. બાદમાં સંદીપ પટની દીપિકાએ જણાવેલ કે જ્યારે હું મારા પિયર મારા ભાઈઓ સાથે જવા નીકળી ત્યારે વિમળાબેને જવાની ના પાડી હતી જેથી ઝઘડો થયો હતો ઝઘડો વધારે ઉગ્ર બની ગયો હતો જેથી દીપિકાએ તેના ભાઈ બંને મળીને તેનું ગળું દબાવી રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.