નવરાત્રિના નશામાં ડૂબી ગયેલા ખેલૈયાઓ, સુરતમાં મહિલાએ પોતાની પીઠ પર છપાવ્યું નરેન્દ્ર મોદીનું ટેટુ અને ચિત્તાનું ટેટુ, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું…

ગઈકાલથી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને ત્યારે આદ્યશક્તિ માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના રંગમંચ પર દોરોથી ઉજવણી પણ કરવામાં આવી રહી છે ત્યારે ગરબાના પ્લે ગ્રાઉન્ડ ઉપર સૌ કોઈ પોતાની તરફ આકર્ષિત થાય તે માટે ખેલૈયાઓ અલગ અલગ રીતે કે અલગ તરકીબ અજમાવતા હોય છે ત્યારે આજે એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશમાં આવેલા ચેતક ચિત્તાના ટેટુ પોતાની પીઠ ઉપર પડાવ્યા હતા.

ગઈકાલથી જ આધ્યા શક્તિ માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના રંગ મન છે ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે સામાન્ય રીતે ચણિયાચોળી ટ્રેડિશનલ કપડાથી માંડીને મહેંદી દાગીના સાથે સાથે ટેટા નું પણ મહત્વ હવે વધી ગયું છે દર વખતે દરબાર રસિકો પોતાને વધારે આકર્ષિત બનાવવા માટે કેટલીક અલગ અલગ થીમ ઉભી કરતા હોય છે ત્યારે આ વખતે પણ અલગ જ એક થીમ જોવા મળી રહી છે,

જેમાં એક મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ પોતાની પીઠ પાછળ પડાવ્યું હતું જ્યારે બીજી મહિલાએ ચિંતા ના હોટ ફેવરીટ એવા ચેતકનું ટેટુ પોતાની પીઠ પર પડાવ્યું હતું, ખેલૈયાઓ તૈયારીમાં કોઈપણ પ્રકારની આ વખતે પાછી પાણી રાખી રહ્યા નથી ઉજવણી કરવામાં મુશ્કુલ બની ગયા છે નવરાત્રી પ્લેગ્રાઉન્ડમાં પોતે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે કેટલીક મહિલાઓએ ટેટુ પડાવ્યું હતું.

જેમાં કેટલીક મહિલાઓએ સામાજિક સંદેશ આપ્યા હતા જ્યારે કેટલીક મહિલાઓએ પ્રધાનમંત્રી અને ચિતાના ટેટા પડાવ્યા હતા. સુરતમાં ચારે તરફ દરબાર રસિકો નવરાત્રીના ધૂનમાં ડૂબી ગયા છે અને જોરો સોરોથી તૈયારીઓ કરવા લાગી ગયા છે, સ્વાભાવિક છે કે આમતો પર છેલ્લા બે વર્ષોથી કોરોનાના કારણે નવરાત્રી બરોબર જોઈતી હોય તેવી ઉજવાય રહી ન હતી અને આ વર્ષે છૂટછાટથી નવરાત્રી ઉજવવાનો મોકો મળ્યો છે અને સરકારે પણ આ વખતે 12 વાગ્યા સુધી ટેપ વગાડવાની પરમિશન આપી છે જેના કારણે નવરાત્રી આયોજકો અને નવરાત્રી ખેલૈયો માટેનો એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *