સમાચાર

સુરતમાં વહેલી સવારથી જ વરસાદે ધબડાસટી બોલાવી દીધી, સૌરાષ્ટ્ર સહીત અમદાવાદ, ભાવનગરમાં શું છે વરસાદીની સ્થિતિ…

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માં ભાવનગર ગીર સોમનાથ અમરેલી જવાનગર વિસ્તારોમાં ભારથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી સાચી પણ પડી છે આજ વહેલી સવારથી જ સુરજ માં મેઘરાજાએ ધબડાસટી બોલાવી દીધી હતી અરે સુરતના રાંદેર કતારગામ અડાજણ વરાછા વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો અરે વાતાવરણમાં પલટો હોવાથી ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાથી ખેડૂતો માટે પણ સારા સમાચાર જોવા મળી રહ્યા છે અરેબિયન સમુદ્રમાં વરસાદની સિસ્ટમ અને તેના અસરને લીધે હાજી મલગ વિસ્તારમાં વરસાદ પડશે તેવી આગાહી જોવા મળી રહી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે તેવી પણ આગાહી છે.

રાજ્યમાં જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂકયું છે કોઈ વિસ્તારોમાં વધારે વરસાદ તો કોઈક માં સામાન્ય સ્થળે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગના નિષ્ણાતો તરફથી રાજ્યમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરી છે.

ભાવનગર ની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સામાન્ય વરસાદની આગાહી કઈ છે જ્યારે જામનગર મ સતત પાંચ દિવસ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી અમુક અંશે સાચી પડી હોય તેમ આજે સવારે તેજ સુરત શહેરમાં વરસાદનો સટ્ટા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.