વ્યાજખોરોના માનસિક ત્રાસને કારણે સુરત ના દલાલે જીવન ટૂંકાવ્યું પાંચ પાનાની સુસાઇડ નોટ ફેસબુક ઉપર શેર કરીને…
સુરતમાં વધુ એક આપઘાત નો કેસ સામે આવ્યો છે જેમાં વ્યાજખોરોના ત્રાસથી શેરબજારના દલાલ નું કામ કરતા યુવકે સાતમા માળેથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. આ આપઘાત કરનાર પ્રવીણ એલ કુંભાણી એ સુસાઇડ નોટ માં ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ન્યાય આપવાની વાત લખી હતી. વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો.
સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર વ્યક્તિએ જેને પૈસા આપ્યા હતા તે હવે પાછા આપી રહ્યા ન હતા અને જેમને પૈસા આપવાના છે તે લોકો યુવકને સતત અને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા ત્યારે આ મામલે અત્યારે કતારગામ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
રાની વિગતવાર વાત કરવામાં આવે તો કતારગામમાં રહેતા એક શેર દલાલ જે સાતમા મારાથી કૂદીને પોતાનું જીવન ટૂંક આવી રીતે હતું વ્યાજખોરોના કારણે પોતે આપઘાત કર્યો છે તેવું તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું ત્યાં સુસાઇડ નોટ પાંચ પાનાની લખી અને તેની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો ઉલ્લેખ કરીને ન્યાય આપવાની માંગણી કરી છે સોસાયટી નોટમાં હર્ષ સંઘવીના તેના સારા મિત્ર હોવાનું પણ ઉલ્લેખ કરાયો છે.
આ સુસાઇડ નોટમાં કઈ કઈ વાત લખી હતી? ચાલો તમને વિગતવાર જણાવ્યું લખ્યું છે કે મારું આ સુસાઇડ નોટ અને મારું નામ પ્રવીણ એલ કુંભાણી હું અત્યારે ખૂબ જ દેવામાં આવી રહ્યો છું મેં શેરબજારમાં જે લોકોને વ્યાજે પૈસા આપ્યા હતા તે હવે મને પાછા આપતા નથી. હું પોતે વ્યાજ અને શેરબજારના ડબામાં કામ કરતો હતો. હું એ લોકોને લાખો રૂપિયા આપતો હતો અને તેના કારણે હવે મારી પાસે અત્યારે પૈસા નથી.
અને હવે લોકો મારી જોડે ઉઘરાણી કરે છે જેના કારણે મેં આ જીવન ટૂંકાવવાનું મોટું પગલું ભર્યું છે મેં વ્યાજે લઈને પૈસા શેરબજારમાં ભર્યા છે આ લોકોને પૈસા ભરવા માટે હવે પૈસા નથી અને તેના કારણે મારા પરિવારની સલામતી માટે મેં આ મોટું પગલું ભર્યું છે આ લોકોને લીધે હું આવું કામ કરવા મજબૂર થયો છું આ લોકો મને માનસિક રીતે ખૂબ જ હેરાન પરેશાન કર્યો.
યુવકે આગળ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારું મોતનું કારણ આ લોકો જ બનશે પોલીસ વિભાગને ખાસ કરીને વિનંતી છે કે આ લોકોને આકરામાં આકરી સજા આપજો. સાથે સાથે અપીલ કરતાં કહ્યું છે કે મારા પરિવારને આનો ન્યાય આપજો. યુવકે આખી સુસાઇડ નોટ ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી.