વિદેશમાં જોવા મળતા મોટા મોટા વંટોળિયાના દ્રશ્યો આજે સુરેન્દ્રનગર માં જોવા મળ્યા હતા આવા દ્રશ્યો પહેલીવાર જોતા લોકોને ખૂબ જ ખુશ હોલ થયું હતું અને અમુક લોકોમા હોય માહોલ પણ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આ દ્રશ્યો જોવા મળ્યા હતા.
લખતર તાલુકાના વિઠલગઢ અને જ્યોતિપુરા નામના ગામ ની આજુબાજુના વિસ્તારોમાં આ મોટા વંટોળે ના દ્રશ્યો જોવા મળ્યા હતા. આકાશમાંથી એકાએક સફેદ વાળો વાળો એક મોટો જમીન પર નીચે ત્રાટક્યો હતો અને આ બનાવ ના લાઈવ દ્રશ્યો ગામના લોકોએ પોતાના મોબાઈલમાં કેપ્ચર કર્યા હતા.
ચાલુ વરસાદે આ દ્રશ્ય જોવા મળ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના જ્યોતી પુરા ગામ ખાતે એટલો બધો વધી ગયો હતો કે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા અને આ સાથે સાથે બે વીજળીના થાંભલાઓ પણ ધરાશાયી થઈ ગયા હતા સાવન તોડવામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
આ જોતા ગામના લોકોને નવા એની સાથે ડરનો માહોલ પણ સર્જાયો હતો ચાલુ વરસાદે વંટોળિયો આવતા લોકોને ખૂબ જ નવાઈ લાગી હતી. શરૂઆતમાં તો લોકોને આવા લોકોને જોઈને ખૂબ જ કુતૂહલ થયું હતું પરંતુ જ્યારે ગામમાં વંટોળિયો ત્રાટકયો ત્યારે લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની ભારે આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારો નો સમાવેશ થાય છે જો સુરતની વાત કરીએ તો આજ બપોર પછી સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાય છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ સુરત દિવ દમણ વગેરે વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ વગેરેમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
તમને જણાવી દઈએ કે ચોમાસાનો સીઝન શરૂ થતા વિરાજ માફક ચાર ટકાનો જ વરસાદ પડ્યો છે જેમાં પાંચ જિલ્લાને બાદ કરીને 48 જિલ્લામાં હજી વરસાદની ઘટ છે તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાદ કરીને બીજી જગ્યાએ હજી વરસાદ ઓછો જોવા મળ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા નો વધારો થયો છે.