ઘરની બહાર નીકળતા પહેલા મોટી આગાહી જરૂર વાંચી લેજો, તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવ્યું એલર્ટ, મેઘરાજા ભુક્કા બોલાવી નાખે તેવો વરસાદ વરસાવી શકે…
રાજ્યમાં અત્યારે ચારે તરફ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના કેટલાક જિલ્લામાં હતો યેલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેના કારણે ત્રણ જિલ્લામાં ઓરેન્જ આપી દીધા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન 234 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ તાપીના સોનગઢમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા બે થી ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારતીય અધિક ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યારે નદીકાંઠા માં રહેતા લોકો સહિત નીચા વાળા ગામોને પણ અત્યારે કરી દેવામાં આવ્યા છે બીજી બાજુ મિત્રો તમને જણાવી દઈએ તો સુરતના બલકેશ્વર ગામમાં 50 લોકો ને રેસ્ક્યુ કરાયા હતા જ્યાં ખાડીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે ટીમે લોકોને બચાવ્યા છે.
17 ઓગસ્ટના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી વડોદરા નર્મદા ભરૂચ જેવા વિસ્તાર માં ધોધમાર વરસાદ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી જેવા ધોધમાર વરસાદ પડવાને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જેના કારણે અનેક ગામોમાં એલર્ટ કરાયા હતા.
આ સાથે નદીમાં ફસાયેલા લોકોને પણ બચાવવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી એટલો મુશળધાર વરસાદ વરસાવ્યો હતો કે આના માટે શબ્દો પણ નાના પડે લોકોના ઘર મકાનોમાં પાણી ઘૂસવા લાગ્યા હતા અનેક વિસ્તારો બોટમાં ફેરવાઈ ગયા હતા જેના કારણે જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી.